National

ઘણા દિવસથી ગાયબ થયેલી પત્નીની શોધમાં પતિ પહોંચ્યો મિત્રના ઘરે, બેડરૂમની અંદર જોયું તો હોશ ઉડી ગયા

સમાચાર અને સોશિયલ મીડિયામાં ઘણી એવી ઘટનાઓ સાંભળવા મળે છે, જેને વાંચતા જ કમકમાટી આવી જાય, હાલ એવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના થાણેમાંથી આવ્યો છે. જ્યાં એક પતિ ઘણા દિવસથી ગમ થયેલી પોતાની પત્નીએ શોધવા માટે પોતાના મિત્રના ઘરે ગયો ત્યારે ઘરના બેડરૂમમાં જોઈને તેના હોશ ઉડી ગયા હતા. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર આજીત નામના વ્યક્તિની પત્ની છેલ્લા ઘણા દિવસથી લાપતા હતી, આ બાબતની ફરિયાદ પણ તેને શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. તે છતાં પણ તેની પત્નીના કોઈ સમાચાર મળ્યા નહોતા. ત્યારબાદ તેને પોતાની સાથે જ કંપનીમાં કામ કરતા મિત્ર સંદીપને ફોન કર્યો, પરંતુ આ દરમિયાન સંદિપનો પણ ફોન બંધ આવ્યો હતો, જેના કારણે તેને શંકા થવા લાગી હતી, અને તેથી જ તે પોતાના મિત્રના ઘરે પહોંચ્યો હતો.

ઘરે પહોંચતા જોયું તો દરવાજો  ખુલ્લો હતો. અંદર જઈને બેડરૂમનો દરવાજો ખોલી જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. આખા રૂમની અંદર bldd ફેલાયેલું હતું  અને તેની પત્ની અને તેના મિત્રની las છેલ્લા કેટલાય દિવસથી સડેલી હાલતમાં પડેલી હતી. પોલીસે આ મામલામાં htyaatmahatya મામલો દાખલ કરી તપાસ  હાથ ધરી છે, અજિતના જણાવ્યા અનુસાર તેનો મિત્ર સંદીપ તેના ઘરે આવતો હતો, અને તે સમય દરમિયાન તેની પત્ની સાથે પણ તેની મિત્રતા  થઇ હતી. હજુ પોલીસે અજિતને ક્લીન ચિટ આપી નથી.