Gajab International

ઓ…હો….તો આ કારણે લગ્ન બાદ મોટા થઈ જાય છે સ્ત્રીઓના શરીરના અંગો, રિસર્ચમાં કારણ આવ્યું સામે

આખરે કેમ છોકરીઓના શરીરના આ ભાગ લગ્ન પછી ફુલાઈ જાય છે? જાણો

લગ્ન બાદ આપણે ઘણી મહિલાઓના શરીરમાં શારીરિક બદલાવ થતા જોઈએ છે. આપણે સામાન્ય રીતે વિચારી લેતા હોઈએ છીએ કે આ એક શારીરિક ફેરફાર હશે, બીજું કઈ નહિ, પરંતુ તેના કારણ વિશે જાણવાનો પ્રયાસ આપણે નથી કરતા.

ઘણા લોકો એમ વિચારતા પણ હોય છે કે લગ્ન બાદ જ સ્ત્રીઓના અંગો મોટા કેમ થતા હશે? પરંતુ તેમને તેમની વાતનો જવાબ નથી મળતો હોતો. પરંતુ આજે અમે તમને જણાવીશું કે લગ્ન બાદ એવું તે કયું કારણ હોય છે કે જેના દ્વારા સ્ત્રીઓના અંગો મોટા થઇ જતા હશે ? ચાલો જોઈએ એક રિસર્ચ પ્રમાણે તેનું કારણ.

હાલમાં થયેલા એક સર્વેમાં આ પ્રશ્ન ઉપર વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. હાલમાં જ યુનિવર્સીટી ઓફ લીડ્સના શોધકર્તાઓએ એક સર્વે કર્યો જેમાં 18થી લઈને 26 વર્ષ સુધીની 148 છોકરીઓને જોડવામાં આવી હતી. જેમાં તારણ આવ્યું કે લગ્ન બાદ મોટાભાગની મહિલાઓના હિપ્સ વધી જાય છે.

સૌથી પહેલા આ સર્વેની અંદર મહિલાઓના હિપ્સ અને કમરના ભાગને માપવામાં આવ્યો. જેમાં શોધકર્તાઓએ જાણ્યું કે જે મહિલાઓએ એક જ દિવસમાં ઘણી વખત પોતાના પતિ સાથે સંબંધ બાંધ્યો છે તેમના હિપ્સની સાઈઝ સામાન્ય મહિલાઓની તુલનામાં ખુબ જ વધારે છે.

આ રિસર્ચના મુખ્ય શોધકર્તા પ્રોફેસર કોલિને જણાવ્યું કે જે મહિલાઓના હિપ્સ બાકી મહિલાઓની તુલનામાં મોટા હોય છે તેમને એક ફાયદો થાય છે. કે તેમને બાળકો પેદા કરવામાં સરળતા રહે છે. તેમનું કહેવું હતું કે મોટા હિપ્સ વાળી મહિલાઓને પ્રેગ્નેસી દરમિયાન બાળક પેદા કરવામાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ ઉપરાંત શોધમાં એ પણ જણાવવામાં આવ્યું કે જે મહિલાઓના હિપ્સ મોટા હોય છે તેમની અંદર રોગોથી લડવાની ક્ષમતા વધારે હોય છે. તે બાકી મહિલાઓ કરતા વધારે ઇન્ટેલીજન્ટ પણ હોય છે. મોટા હિપ્સ વાળી મહિલાઓમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે નથી હોતી. આવી મહિલાઓને હૃદયની બીમારી ઓછી થાય છે અને તેમને ડાયાબિટીસનો ખતરો પણ નથી રહેતો.