લગ્નમાં સૌથી વધુ મજા શેની આવે? ફોટોઝ ક્લિક કરાવવાની. પણ જો તમારા હાવભાવ ફોટોસ ક્લિક કરતા સમયે સારા નથી આવતા તો તમે આ તસ્વીરો જોવી પણ પસંદ નથી કરતા. પણ ફોટોગ્રાફર્સનું તો કામ જ હોય છે આપણી વિચિત્ર તસ્વીરો લેવાનું, યાદ છે ને કે આપણે જમતા હોઈએ ત્યારે આવીને વિડીયો અને તસ્વીરો ક્લિક કરી જાય છે. ત્યારે આજે જોઈએ લગ્નની એવી જ કેટલીક વિચિત્ર મોમેન્ટ્સની તસ્વીરો –
1. આને કહેવાય રિયલ એક્સપ્રેશન, ભાઈ બહુ ખુશ લાગે છે.
2. અરે કોઈ મને કહેશે કે આ બહેનના પગ ક્યાં ગયા?
3. આ વિચારે છે કે એ અહીં છે જ કેમ?
4. લાગે છે બ્રાઈડની આ ફ્રેન્ડ તો માત્ર પીવા માટે જ આવી છે!
5. પાછળનું પેલું ભૂત મને જ દેખાયું કે તમને પણ દેખાય છે?
6. લગ્નનો કોઈ ખાસ શોખ નથી એટલે બહુ તૈયાર થઈને ન આવ્યો.
7. લગ્ન પછીની ખુશી છે કે પછી આટલી જ વારમાં દુઃખી થઇ ગયો!
8. કેટલું સ્વીટ છે. પોતાના માલિકના લગ્નમાં આવ્યું છે…
9. બાજુના કપલ્સ કરતા લગ્ન કરનાર કપલની હાઈટ ઓછી લાગે છે.
10. ફોટો ક્લિક કરાવીને હવે તો કંટાળી ગઈ છે.
11. આને લગ્નમાં ન’તું આવવું, પણ મમ્મી-પપ્પાની જોડે આવવું પડ્યું છે.
12. આ વિચારે છે કે આ લગ્નમાં મારુ કોઈ કામ હતું?
13. જમીન પર પડી રહેલો માણસ જોયો?
14. મારા લગ્ન હજુ બાકી છે, હાડકા સાજા રાખવાના છે.
15. આ બધું શું છે? આ પરિસ્થિતિમાં કેમ?
16. આ વીજળી નથી, આ ચેતવણી છે. બહેન હજુ સમય છે, લગ્ન ન કર.
17. કેકના બદલે આ પણ ચાલશે.
18. શું પેલો બ્રાઈડના પપ્પા છે?
19. મારે લગ્ન નથી કરવા, બહુ ઊંઘ આવે છે.
20. આંટી સેલ્ફી પછી લેતે તો ચાલતે.
21. લગ્ન પછી કન્ફેશન કર્યું તો સમાચાર બની ગયા.
22. આના લગ્ન થઇ રહયા છે કે છૂટાછેડા?