Life style

ભારતીય બેંકોનું ફુલેકુ ફેરવનાર વિજય માલ્યા ની દીકરી, હોટ એટલી કે તસવીરો જોઈ મોંમા પાણી આવી જશે

18-ડિસેમ્બર 1955 ના રોજ કલકતામાં જન્મેલા વિજય માલ્યા ભારતના ફેમસ લિકર કિંગ ઉદ્યોગપતિ માનવામાં આવે છે. જો કે હાલ વિજય માલ્યા પર ભારતની ઘણી બેંકો દ્વારા આરોપ કરવામાં આવેલા છે, અને તેના પર ઘણા કેસ ચાલી રહ્યા છે. અને આ બધાથી બચવા તે વિદેશ જઈને વસી ગયા હતા. ત્યારથી લઈને તેને ભગૌડુ વિજય માલ્યાથી પણ સંબોધવામાં આવી રહ્યા છે.

વિજય માલ્યા અનેક વિવાદોમાં શામેલ છે. તેના પર ઘણા પ્રકારની કાર્યવાહી પણ થઇ ચુકી છે. આવનારા દિવસોમાં સરકાર તેના પર મોટા પગલાં લઇ શકે તેમ છે. તે દેશની ઘણી બેન્કોમાંથી લોન લઈને ભાગી ગયા હતા અને પૈસા સમયસર જમા કરી શક્યા ન હતા.

વિજય માલ્યાની પહેલી પત્નીનુ નામ સમીરા હતું, જે એક એર હોસ્ટેસ હતી અને સિદ્ધાર્થ માલ્યા સમીરા-વિજયના એક માત્ર સંતાન છે. સમીરાથી અલગ થયા પછી માલ્યાએ પોતાના પાડોશમાં રહેનારી રેખા સાથે લગ્ન કર્યાં હતા. સિદ્ધાર્થ સિવાય માલ્યાની ત્રણ દીકરીઓ લૈલા, તાન્યા અને લીના માલ્યા છે.

વિજય માલ્યા આલીશાન જીવન જીવવામાં માને છે અને તેને ગાડીઓનો પણ ખુબ જ શોખ છે.વિજય માલ્યા પાસે 1965 કેલિફોર્નિયા સાઇડર, Ensign MN08, જગુઆર એક્સજે 220, જગુઆર એક્સજે આર 15 રેસ કાર, બેન્ટલે, મર્સીડીઝ બેન્ઝ 300 એસએલ, શેવરોલેટ કાર્વેટ, રોલ્સ રૉયસ વગેરે જેવી લગ્ઝરીયસ ગાડીઓનો ભંડાર છે.

વિજય માલ્યાનો દીકરો પણ આલીશાન જીવન જીવે છે અને જો વાત કરીએ તેની દીકરી લીનાની તો તે કોઈ અભિનેત્રીથી કમ નથી. તેની સુંદરતા અને ફિટનેસ આજની અભિનેત્રીઓને પણ ટક્કર આપવા માટે પૂરતી છે.

લીના સોશિયલ સાઇટ્સ પર સક્રિય રહે છે. લીનાને હરવા ફરવાનો અને પાર્ટી કરવાનો પણ ખુબ જ શોખ છે.

ખુબ ઓછા લોકો એ જાણતા હશે કે અભિનેત્રી સમીરા રેડ્ડીનું કન્યાદાન માલ્યાએ કર્યું હતું. સમીરા માલ્યા પરિવારની ખુબ ક્લોઝ છે અને લગ્ન સમયે સમીરાના પરિવાર તરફથી કોઈ હાજર ન હતું માત્ર માલ્યા જ હતા, માટે વિજય માલ્યાએ કન્યાદાનની વિધિ પૂર્ણ કરી હતી. સમીરા માલ્યાને અંકલ કહીને બોલાવે છે.