Bollywood

એરપોર્ટ પર ઉડ્યો ઉર્વશી રૌતેલાનો ડ્રેસ, થવુ પડ્યુ શર્મશાર, જુઓ તસવીરો અને વીડિયો

અરે બાપ રે, હાર્દિક પંડ્યાની એક્સ ગર્લફ્રેન્ડનું નીચે ન દેખાવનું દેખાઈ ગયું, જુઓ શરમજનક ફોટોસ

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની અદાઓના તો ઘણા લોકો દીવાના છે. ઉર્વશી તેના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જો કે, ઘણીવાર તેને તેના લુકને કારણે ટ્રોલ પણ થવુ પડે છે.

બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ફેશન સેંસની તો આખી દુનિયા દીવાની છે. પરંતુ આ વખતે તેને એરપોર્ટ પર ઓપ્સ મોમેન્ટનો શિકાર થવુ પડ્યુ હતુ. પરંતુ તેણે આ પળને સંભાળી લીધો હતો. જયાર સુધી તે આ મોમેંટને છુપાવી શકતી ત્યાં સુધી તો આ ઓપ્સ મોમેંટ કેમેરામાં કેપ્ચર થઇ ગયો હતો.

ઉર્વશીને બુધવારે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ગ્રે કલરના ડ્રેસમાં જોવા મળી હતી. તેના લુકની વાત કરીએ તો તેણે ગ્રે સ્કર્ટ, ક્રોપ ટોપ અને ક્રોપકોટ કેરી કર્યુ હતુ.

ઉર્વશીનો આ લુક ફોર્મલથી વધારે કેઝયુઅલ લાગી રહ્યો હતો. ઉર્વશી જેવી એરપોર્ટમાં અંદર જવા માટે આગળ વધી કે હવાઓને કારણે તેની ડ્રેસ ઉડી ગઇ પરંતુ આ ઓપ્સ મોમેંટને તેણે આરામથી હેંડલ કરી અને તેણે હાથ લગાવીને તેના ડ્રેસને નીચે કરી દીધી પરંતુ ત્યાં સુધી તો આ મોમેંટ કેમેરામાં કેપ્ચર થઇ ગઇ હતી.

ઉર્વશીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે “વર્જિન ભાનુપ્રિયા”માં જોવા મળી હતી. હાલમાં જ સિંગર ગુરુ રંધાવા સાથે તેનું નવુ ગીત રિલીઝ થયુ છે. આ ઉપરાંત તે સાઉથ ઇંડસ્ટ્રીમાં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *