Life style

આ છે દુનિયાની સૌથી સુંદર અને HOT કિન્નર, જોવો એની ખાસ 10 તસ્વીરો

10 તસ્વીરો જોઈને બોલીવુડની નકલી હીરોઇનો લાગશે ફિક્કી…

આપણા સમાજમાં ભલે કિન્નરોને પોતાના સ્વતંત્ર જીવનની છૂટછાટ મળી ચુકી છે તે છતાં પણ હજુ આપનો સમાજ એને સ્વીકારવામાં ખુબ જ પાછળ છે. કીન્નરોને જિંદગી સામાન્ય માણસ જેવી નથી હોતી. કિન્નરોની જિંદગી જીવવાની સ્ટાઇલ, રહેણી-કહેણી આપણાથી બિલકુલ અલગ હોય છે. કિન્નરોનો પોતાનો એક અલગ સમાજ હોય છે.

આપણે ઘણી વાર જોતા હોય છે કે, ઘણા ટ્રાન્સજેન્ડર તેની સુંદરતાના કારણે છવાઈ જાય છે. અમે તમને આજે એક એવા જ ટ્રાન્સજેન્ડર મણિપુરના 27 વર્ષીય બીશુ હૂરેમ સાથે પરિચય કરાવીશું. બિશેષ હુઇરેમ એટલો બધો સુંદર છે કે, તેની પાસે બધી જ સ્ત્રીઓની સુંદરતા પાછળ રહી જાય છે. બિશેષ હુઇરેમે તેની સુંદરતાને કારણે બિશેષ હુઇરેમે થાઈલેન્ડ મિસ ઇન્ટરનેશનલ કવિન બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા માત્ર કિન્નરો માટે જ 2004થી યોજવામાં આવે છે.

બિશેષ હુઇરેમ બેંગ્લોર યુનિવર્સીટીમાંથી ફેશન અને એપરલ ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. હાલ બિશેષ હુઇરેમ મણિપુરની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ તમે વિચારી પણ નથી શકો કે ઉપરવાળો કેવી રમત રમી રહ્યો છે. બિશેષ હુઇરેમ મણિપુરી ફિલ્મોમાં અને થીએટરમાં સૌથી વધુ કમાણી કરનારો કિન્નર છે.

બિશેષ હુઇરેમના માતા-પીતાને તેની આ કળા પર ગર્વ છે. એક સમાચાર અનુસાર, જયારે બિશેષ હુઇરેમના માતા પિતાને જાણ થઇ કે તેનો દીકરો કિન્નર છે ત્યારે તેને કોઈ પણ ઉતાવળ કર્યા વગર ધૈર્યથી કામ લીધું હતું

બિશેષ હુઇરેમ પિતા મંગલમે જણાવ્યું હતું કે, મારો દીકરો એક છોકરી કરતા કંઈક વધારે છે. તેને સમજવામાં થોડીવાર થઇ બાદમાં તે માની ગયો હતો. બિશેષ હુઇરેમ મળવાની તૈયારીમાં ઘણો સમય લે છે. બિશેષ હુઇરેમના પિતા શરૂઆતમાં તેની વિરુદ્ધમાં હતા પરંતુ તેને નવી કોઈ દિશા તરફના વાળી શક્યા.

તો બિશેષ હુઇરેમની માતાએ જણાવ્યું હતું કે, છોકરીના કપડાં પ્રત્યે આકર્ષિત થતા તે શરૂઆતના સમયમાં તેના પુત્ર પર ગુસ્સે થતી હતી. બાદમાં તેની માતાએ પણ સ્વીકારી લીધું હતું.