Bollywood

મિત્રો સાથે ખુબ જ શાનદાર અંદાજમાં રજાઓની મજા માણી રહી છે કાજોલની બહેન, 40ની ઉંમર વટાવવા છતાં પણ છે ખુબ જ હોટ

નસીબદાર છે અજય દેવગણ, શું ફટકડી જેવી સાળી મળી છે…વાહ એકલામાં જ જોજો આ 7 તસવીરો

બોલીવુડના સેલેબ્સ માટે માલદીવ હવે જાણે સૌથી મોટું ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. કોરોનામાં રાહત મળવાની સાથે જ બોલીવુડના ઘણા કલાકારો માલદીવની અંદર વેકેશન માણતા જોવા મળ્યા, તો હજુ પણ ઘણા કલાકારો માલદિવનાં પ્રવાસે જઈ રહ્યા છે.

આ દરમિયાન સેલિબ્રિટીઓની ઘણી તસવીરો પણ સામે આવી ત્યારે હાલમાં જ અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જીની પણ માલદિવમાંથી ખુબ જ ઇંટ્રેસ્ટિંગ તસવીરો સામે આવી રહી છે.

કાજોલની નાની બહેન અભિનેત્રી તનિષા મુખર્જી હાલમાં પોતાની મિત્રો સાથે થોડા દિવસ પહેલા માલદીવમાં રજાઓનો આનંદ માણી રહી હતી. સોશિયલ મીડિયામાં પણ તેને પોતાની ખુબ જ શાનદાર તસવીરો શેર કરી છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

તનિષાએ પોતાની મિત્રો સાથે માલદિવનાં બીચ ઉપર ખુબ જ મસ્તી કરી. આ તસ્વીરોમાં સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે તનિષા પોતાના વેકેશનમાં કેટલી મજા માણી રહી છે. તનિષાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની બિકીની તસવીરો પણ શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે.

ભૂરા સમુદ્ર પાસે બેસીને મંદ મંદ હસી રહેલી તનિષા મુખર્જી ખુબ જ આકર્ષક દેખાય છે. તેની આ તસવીરો ઉપર ચાહકો ખુબ જ પ્રેમ પણ વરસાવી રહ્યા છે. તનિષાનો બિકીની લુક આમ પણ સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, ત્યારે માલદીવની આ તસ્વીરોમાં તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.

રિયલ લાઈફમાં પણ તનિષા પોતાના લુક અને તેના અંદાજને લઈને હંમેશા ચર્ચામાં રહેતી જોવા મળે છે. તનિષાએ તેમના કેરિયરમાં કઈ ખાસ નથી કરી લીધું પણ તેની અંગત જીવનું ખુબ જ દિલચસ્પ છે. તે સલમાન ના શો બિગ બોસમાં આવી હતી ત્યારે તેનું નામ અરમાન કોહલી સાથે સંકળાયેલું હતું.

40 પાર કરી ચુકેલી તનિષાને જોઈને તેની ઉંમરનો અંદાજો પણ લગાવવો મુશ્કેલ બને છે. આ ઉંમરે પણ તે ખુબ જ ઇંટ્રેસ્ટિંગ અને ગ્લેમરસ દેખાય છે. તનિષાએ ફિલ્મોમાં ખુબ જ ઓછું કામ કર્યું છે, પરંતુ સોશિયલ મીડિયામાં તે હંમેશા એક્ટિવ રહે છે, તેનો ચાહકવર્ગ પણ ખુબ જ વિશાળ છે.

વધુમાં તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે તનિષાની આવા સ્ટાઇલ હેડલાઇન્સમાં આવી છે. આની પહેલા આ અભિનેત્રી યશ રાજના દીકરા ઉદય સાથે મજેદાર સીનને લઈને ચર્ચામાં આવી હતી. ચાહકો અજય દેવગનને જણાવી રહ્યા હતા કે કાજોલની સાથે તેની બહેન પણ એટલી જ સુંદર છે.

 

View this post on Instagram

 

A post shared by Shorajbollywood (@shorajbollywood)

બોલિવૂડનો ડીંઘામ એટલે કે અજય દેવગનની સાળી અને અભિનેત્રી તનિષા મુખર્જી બંને દુનિયાથી દૂર છે. જોકે, તનિષા તેના ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ છે. તેણી તેની પોસ્ટ શેર કરે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. દરમિયાન, કાજોલની બહેન તનિષાએ તેમના નવા લુકથી ચાહકોને ઈજા પહોંચાડી છે. તનિષાનો આ અવતાર ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.