Life style

નમણી નાજુક 40 વર્ષની શ્વેતા આવા ડ્રેસમાં તહેલકો મચાવે છે, એકલામાં જ જોજો આ ફોટોસ નહીતો શરમથી ડૂબી જશો

કોઈ કહે આ 40 વર્ષની અને એક બાળકની માં છે? 7 તસવીરો જોઈને ફેન્સ બોલ્યા ઉફ્ફ સાઈઝ તો જુઓ કેવી વધી રહી છે…

‘કસૌટી ઝીંદગી કી’ ટીવી શો દ્વારા ફેમસ થનારી અભિનેત્રી શ્વેતા તિવારી આજે ઘરે ઘરે ફેમસ થઇ ગઈ છે. બિગ બોસની વિજેતા રહેનારી શ્વેતાને પોતાના વ્યક્તિગત જીવનમાં ઘણા સંઘર્ષો વેઠવા પડ્યા હતા. શ્વેતાએ બે વાર લગ્ન કર્યા છતાં પણ આજે એકલી જ પોતાના બાળકોને સંભાળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

40 વર્ષની શ્વેતા બે બાળકોની માં છે, આ ઉંમરે પણ તેની સુંદરતા અને ફિટનેસ આજની યુવાન અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. લાંબા સમય પછી શ્વેતાએ મેરે ડૈડ કી દુલહન દ્વારા કમબેક કર્યું હતું. શ્વેતા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાના બાળકો સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

એવામાં તાજેતરમાં જ શ્વેતાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો પણ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. શ્વેતાની આ તસ્વીર જોઈને ચાહકો પણ ઘાયલ થઇ ગયા છે.તસવીરમાં શ્વેતાએ ગ્રીન કલરનું ડીપ નેક ગાઉન પહેરી રાખ્યું છે, જેમાં ગોલ્ડન ડિઝાઇન બનેલી છે, હાઈ હિલ્સ અને ખુલ્લા વાળમાં શ્વેતાની અદાઓ એકદમ કાતિલાના લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

તવસીર શેર કરીને શ્વેતાએ કૈપ્શનમા લખ્યું કે,”હું જન્મજાત જ નિર્ભય છું. બીજી તસવીર પર શ્વેતાએ લખ્યું કે,” ડોન્ટ ટ્રાય મી”. તસવીર પર યુઝરોએ ખુબ કમેન્ટ કરી છે. યુઝર્સે લખ્યું કે,”વાઉ હોટ ગર્લ,’તમે ખુબ જ સુંદર અને ગ્લેમર છો’,’તમારી આ અદાઓ જોઈને નિશબ્દ છુ’,’શું વાત છે જાનેમન’,’તમે આજે પણ ખુબ જ યુવાન છો’,’તમારા જટલું સુંદર કોઈ નથી’.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

શ્વેતા જો કે ઘણીવાર ફોટોશૂટ કરાવે છે અને શેર પણ કરે છે. શ્વેતાની જેમ તેની દીકરી પલક ચૌધરી પણ ખુબ જ સુંદર છે અને તે પણ માં ની જેમ અભિનય ક્ષેત્રમાં પોતાનું નામ બનાવવા માંગે છે.