Bollywood

પપ્પા પાસે કંઈક આવા કપડા પહેરીને નીકળી શ્રદ્ધા કપૂર, જે કમેન્ટ કરવા કરી દેશે મજબુર

બાપ શક્તિ કપૂર જોડે આવા કપડાં પહેરીને નીકળી પડી લાડલી શ્રદ્ધા, 7 તસવીરો જોઈને હોંશ ઉડશે

બોલીવુડના અભિનેતા એવા શક્તિ કપુરની દિકરી શ્રદ્ધા કપૂર આજે જાણીતી અભિનેત્રી બની ચુકી છે. શ્રદ્ધા કપૂરે કારકિર્દીની શરૂઆત ફિલ્મ તીન પત્તી દ્વારા કરી હતી.શ્રદ્ધા પોતાના અભિનયના સિવાય પોતાની અદાઓ અને બોલ્ડનેસને લીધે પણ જાણવામાં આવે છે.

શ્રદ્ધા કપૂર સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ શ્રદ્ધા પિતા શક્તિ કપૂર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

આ સમયે શ્રદ્ધા ડેશિંગ લુકમાં જોવા મળી હતી અને કેમરામાં કૈદ થઇ ગઈ હતી. શ્રદ્ધાએ ખુબ જ કમ્ફર્ટેબલ કપડા પસંદ કર્યા હતા, જે ટ્રાવેલિંગ માટે એકદમ પરફેક્ટ હતા, શ્રદ્ધાએ બ્લુ જીન્સ અને ક્રોપ ટોપ પહેર્યું હતું અને વ્હાઇટ શ્રગ પણ પહેર્યું હતું.

આ લુકની સાથે શ્રદ્ધાએ વ્હાઇટ શૂઝ અને વ્હાઇટ માસ્ક પહેર્યું હતું અને પિન્ક બેક પણ કેરી કર્યું હતું. ખુલ્લા વાળ અને કાળા ચશ્મામાં શ્રદ્ધા ખુબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે શક્તિ કપૂર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

શ્રદ્ધાનો આ શાનદાર લુક દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને વાયરલ પણ થઈ રહ્યો છે. હંમેશાની જેમ શ્રદ્ધાએ મીડિયા સામે શાનદાર પોઝ પણ આપ્યા હતા.

શ્રદ્ધા એક સમયે ફરહાન અખ્તર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં રહી હતી. જો કે અમુક સમય પછી બંને અલગ થઇ ગયા હતા.શ્રદ્ધાની આવનારી ફિલ્મ ‘નાગિન’ હશે.

માનવામાં આવી રહ્યું છે કે હાલ શ્રદ્ધા ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે ડેટ કરી રહી છે. જો કે બંને ક્યારે લગ્ન કરશે તેના વિશે કપૂર પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.