Life style

કોઈ સ્વર્ગની અપ્સરાથી પણ ઓછી સુંદર નથી આ કથાકાર, હીરોઇનો પણ જેના આગળ લાગે ફીકી, જુઓ તસવીરો

હિરોઈન આમની સામે બેકાર લાગે છે… ફી જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

બોલીવુડની અભિનેત્રીઓની સુંદરતા જોઈને આપે સૌ અભિભૂત થતા જ હોઈએ છીએ પરંતુ આજે અમે તમને એક એવા કથાકારને મળવવા જઈ રહ્યા છે જેની સુંદરતા જોઈને તમે અભિનેત્રીઓને પણ ભૂલી જશો, આ કથાકારની સુંદરતા કોઈ સ્વર્ગની અપ્સરા સમાન છે. ખુબ જ નાની ઉંમરમાં તેમને સ્નાયસ ધારણ કરી લીધો હતો.

આ સૌથી સુંદર કથાકારનું નામ છે જયા કિશોરી જેને ખુબ જ નાની ઉંમરમાં દુનિયાની તમામ મોહ માયાને ત્યજી દીધી અને કથાકારનું જીવન જીવવાનું નક્કી કરી લીધું છે. તે આજે ઈશ્વરની ભક્તિમાં લિન છે.

એવું પણ નથી કે જયાને કોઈએ ન્યાસ લેવા માટે દબાણ કર્યું હોય, તેને તેની જાતે જ સન્યાસ ધારણ કર્યો છે અને તેના પરિવારના સભ્યો પણ ઇચ્છતા હતા કે જયા કથાકાર બને, અને આજે જયા કિશોરી જયા કથાકાર બની ગઈ છે.

જયાનો જન્મ 27 ઓગસ્ટ, 1996ના રોજ રાજસ્થાનના પંડિત પરિવારમાં થયો હતો. બાળપણથી તે કૃષ્ણ ભક્તિમાં લિન હતી.  અને કૃષ્ણ ભક્તિએ જ તેને કથાકાર બનાવી દીધી. જયા માત્ર તેની સુંદરતા માટે જ નથી ઓળખાતી, પરંતુ તેના આવાજ માટે પણ ખુબ જ જાણીતી છે. તેનો મધુર અવાજ સૌને મોહિત કરે છે.

જયાનો અવાજ એટલો મધુર છે કે ટી સિરીઝ જેવી બ્રાન્ડ પણ તેના ગીતોને રેકોર્ડ કરે છે. તેને દીવાની મેં શ્યામ કી જેવા સુંદર ભક્તિ આલ્બમ પણ પ્રસ્તુત કર્યા છે. આજે જયાની ઉંમર 22 વર્ષની છે. તે આજે ભાગવત કથા માટે ઓળખાય છે. કારણ કે તે હેમંશા કૃષ્ણ ભક્તિમાં જ લિન રહે છે અને લોકોને કૃષ્ણ લીલાની કથા સંભળાવે છે.

આજની યુવા પેઢી જયારે ઓલિયાન દુનિયામાં વ્યસ્ત હોય છે, ફિલ્મો અને અભિનેતા તેમજ અભિનેત્રીઓ પાછળ પાગલ હોય છે ત્યારે આ ઉંમરમાં જયા કથાકાર બની જીવન જીવી રહી છે, અને કૃષ્ણ ભક્તિમાં લિન થઈને કૃષની વાતો કરે છે.

હાલના સમયના યુવાનનો જયારે ભક્તિને ભૂલી રહ્યા છે એવામાં જયા કુમારી આવા તમામ લોકો માટે એક મોટું ઉદાહરણ છે.

ઇન્ટરનેટ પર જયા કિશોરીની ફીસ અને તેની કથા પર થનારા ખર્ચ વિષે બહુ જ સર્ચ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું જયા કિશોરી શ્રીમદ ભાગવત અને નાની બાઈની માયારા કથા માટે કેટલો ખર્ચ થાય છે. પીટીવી હિન્દુસ્તાન નામની એક ચેનલ પર યુટ્યુબ વિડીયો છે.

જેમાં જયા કિશોરીના બુકીંગ ઓફિસના કર્મચારી સાથે વાત કરવાનો દાવો કરીને જણાવે છે કે, કિશોરીજી એક કથા માટે કેટલી ફી લે છે. આ વિડીયોમાંથી મળેલી માહિતી અનુસાર, કિશોરીજી કથા કરવાં માટે 9 લાખ 50 હજારની ફી લે છે. આ ફીનો અડધો હિસ્સો એટલે કે 4 લાખ 25 હજાર કથા પહેલા અને અડધી ફી કથા બાદ લેવામાં આવે છે.