Bollywood

બેહદ બોલ્ડ અંદાજ છે આ નેપાળી હિરોઈનનો, જો એકવાર બોલીવુડમાં એન્ટ્રી કરશે તો ભલભલાને ઘરે બેસી રેવું પડશે

આની પાછળ આખો દેશ ગાંડો છે, 10 તસ્વીરો જોઈને આંખોના ડોળા આવી જશે

નેપાળમાં જન્મી અને હાલ મોડેલ અને એક્ટ્રેસ અદિતિ બુધાથોકીનું નેપાળમાં મશહૂર નામ છે. અદિતિ નેપાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને મોડેલિંગની દુનિયામાં જાણીતું નામ છે.

અદિતિ છેલ્લા ઘણા સમયથી નેપાળ છોડીને મુંબઈ આવી ગઈ છે. અદિતિ બોલીવુડમાં કામ શોધી રહી છે.

અદિતિ નેપાળી ફિલ્મો સિવાય ઘણા મ્યુઝિક વીડિયોમાં નજરે આવી રહી છે. હાલ તો અદિતિ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તેની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. અદિતિની વાયરલ થયેલી તસ્વીરમાં અદિતિ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.

અદિતીનો જન્મ 28 જૂન 1996માં થયો હતો. અદિતિએ ડેશનના તમામ પ્રતિષ્ઠિત મેગેઝીનના કવર પેજમાં છપાઈ ચુકી છે.

નેપાળની સુપરહોટ મોડેલ અને એક્ટ્રેસે ફિલ્મ ‘kri’થી ડેબ્યુ કર્યું હતું. હાલ તો અદિતિ નેપાળથી મુંબઈ શિફ્ટ થઇ ગઈ છે.

અદિતિ હાલ તો બૉલીવુડમાં પગ જમાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. અદિતિ હિન્દી અને પંજાબી ઘણા મ્યુઝિક વિડીયોમાં નજરે આવી ચુકી છે

અદિતિ હાલમાં મિલિન્દ ગાબાના આલ્બમ ‘મેં તેરી હો ગઈ’ માં નજરે આવી હતી. આલ્બમમાં વિડીયો અદિતિ પર લોકોની નજર ત્યાં જ હતી.

અદિતિ દર્શન રાવલના આલ્બમ ‘હવા બનકે’ ના વીડિયોમાં કામ કર્યું છે. અદિતિ આ સમય ઘણા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. જેમાં એક ફિલ્મ પણ શામેલ છે. અદિતિ તેની અદાઓને હિન્દી અને પંજાબી ફિલ્મમાં પણ દેખાડી ચુકી છે. અદિતિએ સોશિયલ મીડિયા પર ઘણા બિકીની ફોટો શેર કર્યા છે, જે લોકને બહુજ પસંદ આવ્યા છે. અદિતિ ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ ફોલોઅર છે.

ભારતનો પાડોશી દેશ એટલે કે નેપાળમાં જન્મેલી અને ભારતમાં આવીને મોડેલ તેમજ અભિનેત્રી બનેલી આ અભિનેત્રીનું નામ છે અદિતિ બુધાથોકી. પોતાના ડ્રિમ્સને સાકાર કરવા માટે ભારત આવી ગઈ હતી. તે ઇન્ટરનેટ પર તેની આકર્ષક તસવીરો મૂકીને આગ લગાવે છે સાથે સાથે ફેન્સને કંઈક કંઈક સરપ્રાઈઝ આપતી રહે છે.

એક નેપાળી ફિલ્મ ‘ક્રી’ થી ડેબ્યૂ કરનારી અદિતિ અનેક પંજાબી અને હિન્દી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. સિંગર દર્શન રાવલના આલ્બમમાં તેના દેખાવે બધનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. હાલમાં તો આ અભિનેત્રીની સોશિયલ મીડિયામાં ખુબ બોલબાલા છે.

જ્યારે નેક્સ્ટ કામ વિશે પુછવામાં આવ્યું તો નવા પ્રોજેક્ટ પર કામમાં વ્યસ્ત અદિતિએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “હું ફક્ત એટલું જ કહી શકું છું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે અને દર્શકોની તેના પ્રત્યેની પ્રતિક્રિયા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.

તો જુઓ આ હિરોઈનના ફોટોસ…તમને જણાવી દઈએ કે બોલિવુડ ઇન્ડસ્ટ્રી ફક્ત ભારતની જ નહિ, પરંતુ દુનિયાના અન્ય દેશોની મોડેલ કે એક્ટ્રેસ પણ પોતાનુ નસીબ અજમાવી ચૂકી છે. જેમાં વિદેશી જેક્લીન ફર્નાન્ડીઝ,

એમી જેક્સન, કેટરીના કૈફ, કલ્કી કોચલીન જેવી અનેક એક્ટ્રેસિસના નામ સામેલ છે. અનેક વિદેશી અભિનેત્રીઓ બોલિવુડમાં પોતાનું કરિયર બનાવવામાં સક્સેસ રહી છે. આ લિસ્ટમાં એક નામ છે અદિતિ બુધાથોકી (Aditi Budhathoki). જે ભારતના પાડોશી દેશ નેપાળ (Nepal) માંથી છે અને સોશિયલ મીડિયા પર જોરદાર લોકપ્રિય છે.

પોતાની દિલકશ ફોટોથી તે સતત ફેન્સના દિલ જીતી રહી છે. અનેક મેગેઝીનના કવર પેજ પર નજર આવી ચૂકેલી અદિતીએ નેપાળી ફિલ્મ ‘KRI’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.