Bollywood

નિયા શર્માએ પહેર્યુ એવું જેકેટ કે સાઈડ માંથી ન દેખાવાનું દેખાઈ ગયું, મચાવી ઇન્ટરનેટ પર ધમાલ

અરરર આ શું? ટીવીની સંસ્કારી અભેટારીનાં જેકેટમાં ન દેખાવાનું દેખાઈ ગયું- જુઓ

ટીવી અભિનેત્રી નિયા શર્મા તેના યુનિક અને ફેશનેબેલ ડ્રેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નિયા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

નિયાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ખૂબ જ સારી છે. નિયા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં ગણાય છે. તેની ખાસિયત એ છે કે તે અવાર-નવાર ચર્ચામાં રહે છે.

નિયા શર્મા આ વખતે તેના અંદાજને લઇને ચર્ચાનું કારણ બની છે. તેણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે કે જેને જોઇને સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઇ છે.

આ તસવીરોમાં નિયાએ સફેદ કલરનું જેકેટ પહેર્યુ છે, જે હુડી સ્ટાઇલનું છે. તેણે આ સાથે સફેદ કલરનું પેન્ટ કેરી કર્યુ છે. આ તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર કમેન્ટોનો વરસાદ પણ કરી રહ્યા છે. થોડા જ સમય પહેલા શેર કરેલી આ તસવીરોને ખૂબ જ લાઇક મળી ચૂકી છે.

નિયાની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આકર્ષણ જમાવ્યુ છે. નિયાએ આ તસવીર પર કેપ્શન આપ્યુ છે કે, તમે આને લાઇફ જેકેટ કહો છો, આને મેળવવા ઇચ્છો છો અને તેના પર જર્ની કરવા ઇચ્છો છો પરંતુ મને આનાથી પ્રેમ છે.

નિયા શર્માની આ તસવીર પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. જો કે, ઘણા લોકો નિયાને ટ્રોલ પણ કરી રહ્યા છે.

આ પહેલા પણ નિયાએ તેની ઘણી હોટ અને બોલ્ડ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને પણ ખૂબ પ્રતિસાદ મળી ચૂક્યો છે.