Bollywood

મોની રોએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, સ્વિમિંગ પુલમાં આવી રીતે પોઝ આપતી નજર આવી જુઓ વાઇરલ તસવીરો

7 તસવીરો જોઈને ફેન્સ બોલ્યા…ઓહો આની સાઈઝ તો જુઓ કેવી છે…જુઓ તસવીરો

ટીવીમાં નાગિનનું પાત્ર ભજવનારી મોની રોય હાલમાં બોલિવૂડમાં પોતાની કલાકારીથી લોકોને પોતાના દીવાના બનાવી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે કાયમ પોતાની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે.

હાલમાં જ અભિનેત્રીએ સ્વિમિંગ પુલમાં ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેના પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરે છે. આ ફોટોશૂટના લોકો ખુબ જ વખાણ કરી  રહ્યા છે. આ તસવીરોમાં તેના ચાહકોએ કોમેન્ટ કરતા લખ્યું છે કે, હોટનેસ ઓવરલોડેડ તો બીજા યુસરે લખ્યું છે કે, મોનીની અદાઓ પર વારી જાઉં. આ તસવીરો તેમને ચાહકોને ખુબજ પસંદ પણ આવી હતી.

આ તસવીરોમાં મોની સફેદ બિકીની પહેરીને સ્વિમિંગ પુલમાં ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.  આ તસવીરોમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તેની આ તસવીર જોઈને લોકોના ઠંડીમાં પણ પસીના છૂટી ગયા હતા.

આ તસવીરોમાં મોની પુલમાં ઊંઘતા પણ પોઝ આપી રહી છે. તેને પુલમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી. તેની આ પોસ્ટમાં તેમના ચાહકો ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તસવીરોમાં તો મોની પુલમાં આરામ કરતી જોવા મળી રહી છે પણ આ તસવીર જોઈને ઘણા લોકોનો આરામ ઉડી ગયા છે. આ તસવીરોમાં અભિનેત્રી કોઈ જળ પરીથી ઓછી નથી લાગી રહી. મોનીએ પહેલા પણ પોતાની કાતિલ અદાઓથી લોકોં ઘાયલ કરતી આવી છે. તેને પહેલા પણ પોતાના ઘણા ફોટોશૂટ શેર કર્યા છે.

કામની વાત કરીએ તો મોની ટુંક જ સમયમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ પહેલા તેની એક વેબ સિરીઝ પણ રિલીઝ થઇ હતી ‘લંડન કોન્ફીડેન્સીયલ.’ આ સિરીઝમાં તેના પાત્રના ખુબ જ વખાણ પણ થયા હતા.

અભિનેત્રીએ બૉલીવુડમાં ફિલ્મ ગોલ્ડથી કદમ રાખ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર પણ મુખ્ય કિરદારમાં જોવા મળ્યો હતો. અભિનેત્રી ‘મેડ ઈન ચાઈના’માં પણ જોવા મળી હતી જેમાં તેને અભિનેતા રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.