National

લગ્ન પછી પરિણીત સ્ત્રીઓ કેમ કુંવારા છોકરાના પ્રેમમાં પડે છે? આ રહ્યું રસપ્રદ કારણ..

પરિણીત અને સંસ્કારી સ્ત્રીઓ કેમ લફરું કરે છે? ખુલ્યું મોટું રહસ્ય- જાણો જલ્દી વિવાહિત જીવનને ચલાવવા માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસનું હોવું ખુબ જરૂરી છે.પણ જ્યારે બંન્ને વચ્ચે કોઈ કારણને લીધે કડવાહટ વધવા લાગે તો આ સ્થિતિ પતિ-પત્નીના સંબંધ માટે ઘાતક સાબિત થઇ શકે છે.

એવામાં વિવાહિત જીવનમાં કોઈ ત્રીજા વ્યક્તિની પણ એન્ટ્રી થઇ જાતિ હોય છે. શારીરિક સંબંધ સિવાયની ઘણી એવી બાબતો છે કે પુરુષો તો આરામથી શેર કરી લેતા હોય છે જ્યારે મહિલાઓ શરમને લીધે કોઈને કહી શકતી નથી. જો કે એવું ઘણીવાર જોવામાં આવે છે કે
કોઈ વિવાહિત મહિલા અન્ય પુરુષના ચક્કરમાં પડી જાય છે જો કે તે ભારતીય સમાજ માટે સારી બાબત નથી પણ આજે અમે તમને જણાવીશું કે આખરે શા માટે વિવાહિત મહિલાને અન્ય પુરુષો પસંદ આવવા લાગે છે.

1.ઉંમર મેચ ના થવી:

કોઈપણ મહિલાના લગ્ન સમાન ઉંમરની વ્યક્તિ સાથે ન થવા સૌથી મોટી સમસ્યા છે.મહિલાના નાની ઉંમરના યુવક સાથે કે વધારે પડતી ઉમરના યુવક સાથે લગ્ન થયા હોય પણ આ બંન્ને સ્થિતિમાં વધારે ચિંતિત મહિલાને જ રહેવું પડે છે.અયોગ્ય લગ્નને લીધે મહિલાને સંતુષ્ટિ નથી મળી શક્તિ જેને લીધે તે અન્ય પુરુષ તરફ આકર્ષાવા લાગે છે.

2.પહેલા પ્રેમ તરફ આકર્ષણ:

ઘણી બાબતોમાં જયારે યુવતીની મરજીના વિરુદ્ધ કોઈ અન્ય સાથે લગ્ન કરી દેવામાં આવે છે તો તે પોતાના પહેલા પ્રેમને ભૂલી નથી શક્તિ. પોતાના આગળના પ્રેમને ભૂલી ન શકવાને લીધે તે પોતાના નવા પાર્ટનર સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ શક્તિ નથી. અને એવામાં તે પોતાના પહેલા પ્રેમ તરફ ફરીથી આકર્ષિત થવા લાગે છે.

3.એકબીજાથી મત-ભેદ:

દરેક પતિ-પત્નીમાં લડાઈ ઝગડા થતા જ હોય છે, પણ જરૂર કરતા વધારે પડતો ઝગડો સંબંધને બગાડી શકે છે.જો બંન્નેને એકબીજા સાથે મનમુટાવ કે અણગમો છે તો બંને એકબીજા સાથે સંબંધ બનાવાવા માટે પણ અચકાશે.આવી પરિસ્થિતિમાં મહિલા અન્ય પુરુષ તરફ સંબંધ બનાવવા લાગશે.

4. પતિનું સાથે ના રહેવું: ઘણીવાર પતિ કામને લીધે બહાર રહેતા હોય છે જેને લીધે તે એકલતાનો અનુભવ કરે છે.જેને લીધે મહીલા બહારનો સહારો શોધવા લાગે છે. આ સિવાય મહિલા ત્યારે પણ એકલતાનો અનુભવ કરે છે જયારે તેને પોતાના પતિથી પ્રેમ, સન્માન અને સાથે બેસીને સમય વિતાવવાનો પણ સમય ના મળતો હોય.

5.પૈસાની ઈચ્છા:

પૈસાની વધારે પડતી ચાહમાં પણ મહિલા કોઇ ધનવાન પુરુષ તરફ આકર્ષવા લાગે છે. પોતાના પતી દ્વારા તેની ઈચ્છાઓ પુરી ન થાવા પર, મહિલા કોઈ અન્ય ધનવાન પુરુષ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર થઇ જાય છે.

6.બદલાની ભાવના:

ઘણીવાર મહિલા પોતાના પતિની વાતોથી એટલી ગુસ્સે થઇ જાતિ હોય છે કે પતિની આ વાતનો બદલો લેવા માટે તે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવી લે છે.

7.શારીરિક સંબંધમાં અસંતુષ્ટિ: ઘણીવાર મહિલાને પોતાના પતિની સાથે યૌન સંબંધથી સંતુષ્ટિ મળતી નથી. આ વાતને તે દિલ ખોલીને પતિને કહી પણ શક્તિ નથી. આ કારણને લીધે પણ તે અન્ય પુરુષ સાથે જોડાઈ જાય છે.