Gajab

સુહાગરાતના સમયે દુલ્હનનું આ અંગ જોઈને પતિ થયો બેભાન, ભાન આવ્યા પછી જણાવી પત્નીની આ હકીકત

ઉત્તરપ્રદેશમાં ઉન્નાવથી એક ખુબ જ હેરાન કરી દેનારી ખબર સામે આવી છે. અહીં એક નવવિવાહિત પતિ પોતાની પત્નીને સુહાગરાતની રાતે મળવા માટે ખુબ ઉતાવળો હતો પણ જેવો જ તે રૂમમાં પહોંચ્યો અને સુહાગરાત મનાવવાની કોશિશ કરી કે અચાનક જ તે હેરાન જ રહી ગયો.

વાત કંઈક એવી હતી કે પુરુષે જે મહિલા સાથે લગ્ન કર્યા તે એક કિન્નર હતી. એવામાં પત્નીને જોતા જ પતિ જોર જોરથી બૂમ પાડવા લાગ્યો અને તેને જોઈને પત્નીએ પણ બમ પાડી. રૂમમાંથી આવા અવાજ આવતા જ પરિવારના લોકો પણ ગભરાઈ ગયા.

એવામાં પતિએ પત્નીના પરિવારને ફોન કરીને પોતાંના ઘરે બોલાવ્યા. જો કે તેના પરિવારને પણ પોતાની દીકરી કિન્નર હોવાની ખબર પહેલાથી જ હતી. અહીં બીજી તરફ તેના પરિવારના લોકો ઘરે આવ્યા અને પતિ પર દબાવ બનાવ્યો કે લગ્ન તો થઇ ગયા છે, અને જો છોકરી કિન્નર હોય તો તેમાં શું સમસ્યા છે. તમે આ લગ્ન ન તોડો અને તેની સાથે જ રહો.

પરિવારના આવા દબાવને લીધે પતિએ ફરિયાદ નોંધાવી દીધી. હવે બંન્ને પક્ષની બાબતોને સુલજાવવામાં લાગેલી છે. જો કે પતિના ઘર તરફથી કિન્નર વહુને સ્વીકારવા કોઈ રાજી નથી.