Bollywood

ઊંઘમાંથી ઉઠીને જ નીકળી ગઈ મલાઈકા પોતાના ડોગીને લઈને વૉક ઉપર, રસ્તામાં થઇ ગઈ હેરાન, જુઓ વાયરલ થઇ રહેલી તસવીરો

ટૂંકી ટૂંકી ચડ્ડીમાં કાતિલ અંદાજથી ફેન્સને કર્યાં ઘાયલ, જુઓ મજેદાર PHOTOS

પોતાની ફિટનેશ અને શાનદાર ફેશન સેન્સને લઈને જાણીતી અભિનેત્રી મલાઈકા રોડ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. ફોટોગ્રાફરો મલાઈકાની દરેક તસ્વીર પોતાના કેમેરામાં કેદ કરવા માટે ઉત્સુક હોય છે.

સોશિયલ મીડિયા ઉપર મલાઈકાની ઘણી તસવીરો વાયરલ થતી હોય છે. જેમાં તે જિમ અને યોગા ક્લાસમાંથી પરત ફરતી હોય છે. કે પછી પોતાના ડોગી સાથે વૉક ઉપર નીકળી હોય છે. આ દરમિયાન જ કેટલીક તસવીરો પણ કેમેરામાં કેદ થઇ છે, જેમાં તે પોતાના ડોગી સાથે વૉક ઉપર નીકળેલી જોવા મળે છે.

વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર જોઈ શકાય છે મલાઈકા ઊંઘમાંથી સીધી ઉઠીને જ વૉક ઉપર પોતાના ડોગીને લઈને નીકળી પડી છે.

તો બીજી તરફ મલાઈકાનું ડોગી પણ તેને હેરાન કરતું જોવા મળી રહ્યું છે. રોડ ઉપર તે આમ-તેમ ભાગતું નજર આવે છે અને મલાઈકા તેને સાચવતી જોવા મળી રહી છે.

મલાઈકા વૉક ઉપર ટી શર્ટ અને શોર્ટ્સમાં નીકળી છે. જેની અંદર તેનો શાનદાર લુક જોવા મળી રહ્યો છે. તો કોરોનથી બચવા માટે તેને ચહેરો માસ્કથી ઢાંક્યો છે. તેની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી કે થોડા દિવસ પહેલા જ મલાઈકા પોતાની મિત્ર કરીના કપૂરના ઘરે પાર્ટી કરવા માટે પહોંચી હતી.

મલાઈકા અને અર્જુનના સંબંધોની ચર્ચાઓ પણ જગ જાહેર છે. મલાઈકા અને અર્જુન બંને થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

નવા વર્ષની ઉજવણી કરવા માટે પણ મલાઈકા અર્જુન કપૂર સાથે ગોવા ગઈ હતી. જ્યાં તે તેની બહેન અમૃતા અરોડાના ઘરે રોકાઈ હતી.