Bollywood News

8 PHOTOS: મલાઈકા અરોરા જિમની બહાર એવું પહેર્યું કે લોકોએ કહ્યું -ઝીપ તો બંધ કરી લે…

47 વર્ષે પણ આવું જબરદસ્ત ફિગર લઈને ફરે છે મલાઈકા, 7 તસવીરો જોઈને પરસેવો છૂટી જશે

બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે સંબંધને લઈને ચર્ચમાં રહે છે. મલાઈકા આ સિવાય તેની સ્ટાઈલિશ અંદાજને લઈને પણ ચર્ચામાં રહે છે.

આજે અભિનેત્રીઓ તેની ફેશન સેન્સને બહુ નજીકથી ફોલો કરતી હોય છે. તો ઘણીવાર તેના કપડાને લઈને જ ટ્રોલ કરવામાં આવે છે. મલાઈકા દરરોજ કંઈને કંઈ રીતે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં જ તેનો જિમ લુક વાયરલ થયો છે. હાલમાં જ મલાઈકા જિમ બહાર સ્પોટ થતા ટ્રોલ થઇ હતી.

મલાઈકાએ આ લુક માટે સ્પોર્ટ્સ બ્રા સાતેહ શોર્ટ ટ્રેક પેન્ટ અને ટ્રેક જેકેટ પહેર્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ફોટોમાં એબ્સ દેખાતા હતા.

મલાઈકાના આ હોટ અંદાજ ઘણા લોકોને બહુજ પસંદ આવ્યો હતો. તો ઘણા લોકો તેને ખરાબ રીતે ટ્રોલ પણ કરી હતી. યુઝર્સે કમેન્ટ કરતા કહ્યું હતું કે, ઝીપ તો બંધ કર.મલાઈકાની આ ફોટો પર ઘણા લોકોએ એટલી ખરાબ કમેન્ટ કરી છે, તો બીજીતરફ તેના ફેન્સ તેનો બચાવ કરે છે.

હાલમાં જ મલાઈકા એ તેના પૂર્વ પતિ અરબાઝ ખાન અને તેના પુત્ર સાથેનો ફોટો શેર કર્યો હતો. સલમાન ખાન મલાઇકાથી નારાજ છે.

થોડા દિવસ પહેલા જ મલાઈકાએ તેના અને અર્જુનના લગ્નને લઈને ખુલાસો કરતા કહ્યું હતું કે, હાલ તો લગ્નની કોઈ ઉતાવળ નથી.

જણાવી દઈએ કે અર્જુન કપૂર થોડા દિવસ પહેલા જ મલાઈકાના ઘરે તેના માતા-પિતાને મળવા ગયો હતો. અર્જુન ક્યાં કારણોસર ગયો હતો. તે જાણી શકાયું ન હતું.