Bollywood

જયારે હનીમૂન પર કરિશ્મા કપૂરના પતિએ કરી દીધો મોટો કાંડ, મિત્રો સાથે સુવા..જુઓ

કરિશ્માકપૂરના હનીમૂનમાં મોડી રાત્રે અન્યમર્દ sodoo થઇ ગયેલો પછી જે થયું

બૉલીવુડ ની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા કપૂર ડિજિટલ પ્લેટફોર્મ મૅટરહુડથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મનું પ્રમોશન પણ તેને કર્યું હતું.

ફિલ્મ પ્રમોશન દરમિયાન તેને ઇન્ટરવ્યૂમાં ફિલ્મમાં તેની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. કરિશ્માએ પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે, તેના લગ્ન બાદ તેની જિંદગી ઘણી દર્દનાક રહી હતી. તો બીજી તરફ તેની અંગત જિંદગી પણ ઘણી દર્દનાક રહી છે. હાલ તો કરિશ્મા સંજયથી અલગ થયા બાદ એક બિઝનેસમેન સંદીપ તોષનીવાલ સાથે રિલેશનમાં હતી. પરંતુ આ સંબંધ આગળ વધી ગયો હતો. જણાવી દઈએ કે, આજકાલ તે બાળકો સાથે સમય વિતાવી રહી છે.

એક્ટ્રેસ કરિશ્મા કપૂરની કરિયર શરૂઆત ફિલ્મ ‘પ્રેમ કેદી’થી કરી હતી. કરિશ્માએ તેની કરિયર એક બાદ એક ફિલ્મ કરી હતી. કરિશ્માએ જીત, જાનવર, હીરો નંબર -1, કુલી નંબર વન, રાજા બાબુ, સાજન ચલે સસુરાલ, જુડવા, દિલ તો પાગલ હૈ, બીબી નંબર-1, રાજા હિન્દુસ્તાની જેવી એક બાદ એક સુપરહિટ રોમેન્ટિક કોમેડી ફિલ્મ આપી હતી. કરિશ્માએ વર્ષ 2003માં દિલ્લીના એક બીઝ્નેશમ્સ સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન બહુ ચાલ્યા ના હતા. કરિશ્માએ વર્ષ 2012માં એક ફિલ્મ પણ કરી હતી. આ બાદ કરિશ્મા ફિલ્મથી દૂર થઇ ગઈ છે. એક્ટ્રેસએ જણાવ્યું હતું કે, તેને તેના જીવનમાં ઘણા ઉતારચડાવ જોયા છે.

કરિશ્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનો પતિ તેની સાથે marrpit કરી રહ્યો છે. આ માટે તેને આ મેકઅપ કરીને આ ધબ્બા છુપાવવા પડતા હતા. કરિશ્મા એક સમયે બોલીવુડની ટોપ એક્ટ્રેસ માનવામાં આવતી હતી. પરંતુ તેને દિલ્લીના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ તેનું સ્ટારડમ પાછળ છૂટી ગયું હતું. આ લગ્ન બાદ એક્ટ્રેસ ફિલ્મમાં ઓછી દેખાવા લાગી હતી. તેને ફિલ્મ સાઈન કરવાનું બંધ કરી દીધુ હતું.

કરિશ્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, એક્ટ્રેસે લગ્ન બાદ ઘરેલુ hinsaaનો ભોગ બન્યો હતો. કરિશ્માએ તે સમયે મેકઅપ દ્વારા ઘાવ છુપાવ્યા હતા. આ સાથે જ કરિશ્માએ જણાવ્યું હતું કે, હનીમૂન પર પતિના દોસ્તો સાથે મળીને કરિશ્મા સાથે gandoo વ્યવહાર કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ હનીમૂન પર સંજયે તેની પત્ની કરિશ્માનો સૌદો તેના મિત્રો સાથે કરવાની કોશિશ કરી હતી. સંજયે કરિશ્માએ તેના મિત્રો સાથે સુવા માટે દબાણ કર્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું હતું કે,’સંજય એક હાઈટેમ્પર હતો. નાની નાની બાબતો પર હાયપર રહેતો હતો અને લડવાનું શરૂ કરતો હતો.’ આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે કરિશ્માની સાસુ પણ તેમની સાથે સારી વર્તણૂક કરતી નથી. કરિશ્મા નજરકેદ હતી. તેનો ભાઈ એક્ટ્રેસ પર નજર રાખતો હતો.

ખબરોની માનીએ તો કરિશ્મા અને સંજયના છૂટાછેડા સંમતિથી થયા હતા. સંજયે બાળકો માટે 10 કરોડનું એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે. કરિશ્માને રહેવા માટે એક બંગલો પણ આપ્યો છે. સંજય તેના બાળકોને ભણાવવાનો ખર્ચો પણ ઉઠાવે છે.