Bollywood

દિવ્યા ભારતીની જેમ જ ગ્લેમરસ છે તેની બહેન કાયનાત અરોરા, અક્ષયકુમાર સંગ કરી ચુકી છે આ કામ

7 તસ્વીરો જોઈને ચાહકો બોલી ઉઠ્યા આ તો દૂધની ડેરી છે

બોલીવુડમાં પંજાબની ઘણી હિરોઇનો રાજ કરે છે અને હાલમાં મોટું ફિગરના લીધે તો ચાહકોના દિલમાં સ્થાન બનાવી ચૂકી છે. હિમાંશી ખુરાના હોય કે શહનાઝ ગિલ હોય બન્નેના ચાહકો તેના લુકના દિવાના છે.

જો કે એ બેય સિવાય દિવ્યાની કઝીન કાયનાત અરોરા પણ પંજાબી ફિલ્મોની સુંદર અભિનેત્રી છે. જે પંજાબી ઉપરાંત બોલિવૂડની ફિલ્મોમાં પણ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કાયનાત ઘણીવાર ફેન્સ સમક્ષ ગ્લેમરસ લુકમાં તસવીરો પોસ્ટ કરે છે.

આજે આપણે તેના વિશે વાત કરશું રૂપસુંદરી કાયનાત અરોરા તેની બહેન દિવ્યાની જેમ દેખાવમાં ખૂબ જ સુંદર છે. હાલ એની ઉમર માત્ર 33 વર્ષની છે. તે કોઈપણ અભિનેત્રી કરતાં દેખાવમાં પાછી પડે એવી નથી. હાલ કાયનાત પંજાબી ફિલ્મોમાં કામ કરી રહીછે. તે તમિલ ફિલ્મ માનકથામાં પણ જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે આ હિરોઈને કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. આ પછી તે મુવી તરફ વળી ગઈ અને પંજાબીની સાથે કાયનાત અનેક બૉલીવુડ હિન્દી મૂવીસમાં પણ કામ કરી ચૂકી છે.

જોકે તેની એડલ્ટ કોમેડી ગ્રાન્ડ મસ્તીથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી અને તે હિટ હતી. જે બાદ તે અક્ષય કુમારીની ફિલ્મ ખટ્ટા-મીઠામાં પણ જોવા મળી હતી. આટલું જ નહીં કાયનાતે હિન્દી ફિલ્મોની સાથે તમિલ ફિલ્મોમાં પણ તેની સુંદરતા બતાવી છે.

90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ દિવ્યા ભારતી વિષે તો બધા જ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને એક બહેન પણ છે. જે બોલીવુડમાં એક્ટ્રેસ છે. આજે અમે વાત કરી રહ્યા છે દિવ્ય ભારતીની બહેન કાયનાત અરોરાની. કાયનાત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે પરંતુ હજુ સુધી તે સ્ટારડમ હાંસિલ નથી કરી શકી.

કાયનાત છેલ્લે 2015માં ફરાર ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મ બાદ તે બોલીવુડમાં એક્ટિવ નથી. કાયનાત અરોરાનો જન્મ 2 ડિસેમ્બર 1982માં દિલ્લીમાં થયો હતો. કાયનાતે અમુક લોકો ચારુ અરોરાના નામથી પણ જાણીતા છે.

કાયનાતે 2010માં અક્ષયકુમારની આ ફિલ્મ ખટા-મીઠાથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તે ફક્ત 1 જ આઈટમ સોન્ગમાં નજરે આવી હતી. કાયનાત અરોરા તેની બહેનની જેમ જ બેહદ ખુબસુરત છે. તે ફિલહાલ 32 વર્ષની છે. પરંતુ તે કોઈ એક્ટ્રેસથી કમ નથી. કાયનાત પંજાબી ફિલ્મમાં કામ કરી રહી છે. કાયનાત તમિલ ફિલ્મ ‘મનકથા’માં જોવામ લઈ હતી.

કાયનાત 100 કરોડના ક્લબમાં શામેલ થયેલી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનું નામ ‘માર્લો’ હતું. આ ફિલ્મ સંપૂર્ણ રીતે ડબલ મીનિંગ પર આધારિત હતી. કાયનાત ણ અક્ષય કુમાર ફિલ્મ’ ખટ્ટા-મીઠા ‘નું આઈટમ સોન્ગ ‘આયલા રે આયલા’માં જોવા મળી હતી.કાયનાતે મલયાલમ, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મલયાલમમાં, તેણે ફિલ્મ ‘લૈલા ઓ લૈલા’ માં લૈલાની ભૂમિકા ભજવી હતી. આવી નાની ભૂમિકાઓ કરીને કાયનાત ફિલ્મોમાંથી કમાણી કરી રહી છે.