Bollywood

લાઈમ લાઈટથી દુર રહે છે જુહીની ખૂબસૂરત લાડલી જાન્હવી, છૂપાવીને રાખી દુનિયાથી જુઓ 7 તસ્વીરો

લાઈમ લાઈટથી દુર રહે છે જુહીની ખૂબસૂરત લાડલી જાન્હવી, છૂપાવીને રાખી દુનિયાથી જુઓ 7 તસ્વીરો

બોલીવુડની એક સમયની ખુબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી જુહી ચાવલા 50ની ઉમર વટાવી ચુકી છે તે છતાં પણ તેની સુંદરતા આજે પણ ચાહકોનું મન મોહો લે તેવી છે. જુહી વિષે તો આપણે સૌ ઘણું બધું જાણીએ છીએ, પરંતુ આજે અમે જુહી ચાવલાની સુંદર દીકરી જ્હાન્વી વિષે જાણીશું.

જુહી ચાવલાએ બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા, તેને બે બાળકો પણ છે. દીકરી જ્હાન્વી અને દીકરો અર્જુન. જેમાં તેની દીકરી જ્હાન્વી હવે 19 વર્ષની થઇ ગઈ છે. અને બીજા સ્ટારકિડ્સની જેમ લાઇમલાઇટમાં નથી આવતી.

જુહીના બંને બાળકો કોઈ પાર્ટી કે કોઈ ઇવેન્ટમાં પણ ખાસ નજર નથી આવતા, જુહીના બંને બાળકો ધીરુભાઈ અંબાણી યોનટર નેશનલ સ્કૂલમાં ભણ્યા છે. અને હવે આગળનો આભ્યાસ તે લંડનમાં કરી રહ્યા છે.

થોડા સમય પહેલા જ જુહીએ તેની દીકરીનો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને સાથે તેના ઉપ્પર ગર્વ પણ અનુભવ્યું હતું, કારણ કે જુહીની દીકરી જ્હાનવીએ સ્કૂલની અંદર ટોપ 10 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું હતું.

જુહી ચાવલાએ જ એ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના બાળકોને ફિલ્મો માટે કોઈ રુચિ નથી. જ્હાન્વી લેખક બનવા માંગતી હતી. તેને એમ પણ જણાવ્યું હતું કે તેની દીકરી લો પ્રોફાઈલ રહેવા માંગે છે. એટલું જ નહીં તે સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ નથી રહેતી.

જુહીએ એમ પણ જણાવ્યું હતું કે તેની દીકરી જ્હાન્વી દીપિકા પાદુકોણ અને વરુણ ધવનની ખુબ જ મોટી ચાહક છે. તેમણે 1997 માં સાધારણ ચહેરાવાળા ઇન્ડીયાના જાણીતા બીઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જય, જુહી કરતા ઉંમરમાં લગભગ 7 વર્ષ મોટી વયના છે. આજે અમે તમને એવા જ મિસમેચ કપલ્સ વિશે કહેવા જઈ રહ્યા છીએ.જણાવી દઈએ કે જુહીને 1986માં ફિલ્મ ‘સલ્તનત’ સાથે બોલીવુડમાં કદમ રાખ્યો હતો. તેના બાદ તેમણે ‘કયામત સે કયામત તક'(1988),

‘ચાંદની'(1989).’પ્રતિબંધ'(1990), ‘બોલ રાધા બોલ'(1992), ‘ડર'(1993), ‘અંદાજ'(1994), ‘ઈશ્ક'(1997), વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.અભિનેત્રી જુહી ચાવલાએ પોતાની ચુલબુલી અદાઓ અને ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલો પર રાજ કર્યું છે. પોતાની કારકિર્દીના ટોંચ પર પહોંચતા જ વર્ષ 1995 માં જુહીએ જય મેહતા સાથે લગ્ન કરી લીધા હતા.જો કે જુહી ચાવલા જેટલી ગોર્જીયસ દેખાઈ છે, તેમનો હસબંડ ઉમરમાં તેટલોજ મોટો દેખાઈ છે. હાલ તો જુહી પોતાનો 50મો બર્થ ડે સેલીબ્રેટ કર્યો હતો.