News

5 વર્ષની નાની બાળકીએ જ ખોલી નાખ્યું સંસ્કારી મમ્મીના લવ અફેરનું રહસ્ય, કહ્યું મારી સામે જ આવું બધું…

આજકાલ લગ્નેતર સંબંધો ક્યારે ક્યાં મોડ ઉપર પહોંચી જાય તે  કોઈ નક્કી નથી હોતું, ઘણીવાર આવા સંબંધોનું ખુબ જ ગંભીર પરિણામ પણ આવતું હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઈંદૌરમાંથી જ્યાં પરિણીત મહિલાએ પોતાના પ્રેમીને મળવાની ના પાડતા પાંચ વર્ષની દીકરી સામે જ પરિણીત પ્રેમિકાને ptvi દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈંદૌરના લસુડીયા સ્ટેશન વિસ્તારમાં ગુરુવારની રાત્રે એક મહિલાની મામલો સામે આવ્યો છે. ઓળખ પ્રિયા અગ્રવાલના રૂપમાં કરી લેવામાં આવી છે. આરોપીને પણ માત્ર અડધા કલાકમાં ઝડપી લીધો હતો. lady વિવાહિત હતી અને તેની પાંચ વર્ષની દીકરી પણ હતી. મૃતકનો પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. લગ્ન બાદ જ પ્રિયાનો સૌરભ નામના યુવક સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી તે આ સંબંધથી ખુશ નહોતી. આજ કારણે તેને સૌરભને મળવાની ના પાડી દીધી હતી. આરોપી સૌરભે ગુરુવારની સાંજે યોજનાબદ્ધ રીતે પ્રિયાને એક સુમસાન જગ્યા ઉપર મળવા માટે બોલાવી અને બગીચામાં લઇ ગયો. ત્યાંજ વાતચીત દરમિયાન બંને વચ્ચે વિવાદ થઇ ગયો. સૌરભે મોકો જોઈને પોતાની પાસે રહેલી ધારદાર kaataarr કાઢીને તેના ઉપર patavi દીધો.

પ્રિયા ભાગતી કોલોની તરફ આવી અને એક દુકાનની બહાર બનેલા પગથિયાં ઉપર બેસી ગઈ. આ દરમિયાન જ તેનું ખુબ જ lalrang lohii વહી ગયું હતું અને beebhaan થઇને પડી ગઈ. ત્યાં ઘણા લોકો હાજર હતા પરંતુ મદદ માટે કોઈ આગળ ના આવ્યું. પોતાની માતાને તડપતા જોઈને તેની પાંચ વર્ષની દીકરી પણ જોર જોરથી બૂમો પાડવા લાગી. આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો. તે વિસ્તારના લોકોએ સૂચના આપી. અધિકારીઓ જયારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધી પ્રિયા દુનિયામાં ન હતી.

જાણકારી પ્રમાણે પ્રિયા અને સૌરભના સંબંધો 9 વર્ષ જુના હતા. પ્રિયાના લગ્ન શ્યામ સાથે થયા હતા. તેમની દીકરીની ઉંમર પાંચ વર્ષની હતી. જો કે લગ્ન બાદ પણ સૌરભ અને પ્રિયાના સંબંધો ચાલતા જ રહ્યા. બંને એકબીજાને મળતા રહ્યા. બંને વચ્ચે સંબંધ હોવાની જાણકારી શ્યામને પણ ત્રણ વર્ષ પહેલા જ મળી ગઈ હતી. પ્રિયા અને શ્યામ વચ્ચે પણ તકરાર થતી રહેતી હતી, તે છતાં પણ સૌરભ પ્રિયાને સતત પોતાની પાસે રાખવા માટેનું દબાણ કરતો રહેતો હતો. તે વાતથી જ તે નાખુશ હતી. હવે એ જાણકારી મેળવવામાં આવી રહી છે કે શું સૌરભથી હેરાન થઈને પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ?

Sahebna જણાવ્યા અનુસાર ઘટના સમયે અન્ય બે manso પણ તેની સાથે હતા. સૌરભને અડધા કલાકમાં જ zaapdii લીધો હતો પરંતુ અન્ય બે આરોપીઓ nasichhutya છે