Bollywood

હિના ખાનનો આ નવો મોહી લે એવો લુક જોઇ ચાહકો થયા દીવાના, જુઓ હોટ તસવીરો

ઓહ માય ગોડ: હિના ખાનના આ OPPS મોમેન્ટ તો એકલા માં જ જોજો…

ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાના અભિનયના દમ પર ડંકો વગાડનારી અભિનેત્રી હિના ખાન અવાર નવાર તેના આઉટફિટ, તેની તસવીરોને લઇને ચર્ચામાં રહેતી હોય છે. હિના ખાનની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.

હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને કેટલાક વીડિયો શેર કરતી રહે છે.

હિના ખાનની કોઇ પણ તસવીરો આવતાની સાથે જ વાયરલ પણ થઇ જતી હોય છે. તેના હોટ લુક અને તેની સ્ટાઇલને દર્શકો ઘણી પસંદ કરે છે. દર્શકોને બધી વખત તેનો અલગ જ લુક જોવા મળે છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર હિના ખાનનો લુક વાયરલ થઇ રહ્યો છે. આ લુકને જોઇને કોઇ પણ તેના પરથી નજર હટાવી શકશે જ નહિ. દર્શકોને પણ તેનો આ લુક ઘણો જ પસંદ આવ્યો હતો.

અભિનેત્રી હિના ખાનનો આ લુકનો વીડિયો યુટયૂબ પર ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એકદમ ડિફરન્ટ સ્ટાઇલ અને તેના અલગ અંદાજને કારણે તે લાખો લોકોના દિલ પર રાજ કરી રહી છે.

હિના ખાનના આ વીડિયોને દર્શકો દ્વારા ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. હિના ખાનના આઉટફિટની વાત કરીએ તો, તેણે ઓફ શોલ્ડર ગાઉન પહેર્યુ છે અને તે સાથે તેણે વાળમાં બન બનાવ્યો છે.

હિના ખાને ગ્લિટર ગાઉન સાથે હાઇ હિલ્સ કેરી કર્યા છે. જે તેની સ્ટાઇલ નવો મોહી લે એવી છે.  તેણે શાનદાર મેકઅપ પણ કર્યો છે. તમને જણાવી દઇએ કે, હિના ખાને “બિગ બોસ” સીઝન 11 નું રનરઅપ ટાઇટલ જીત્યું હતું. આ પછી, તે કસોટી જિંદગી કી 2 માં જોવા મળી હતી. એકતા કપૂરની આ સીરિયલમાં તેણે કોમોલિકાનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ તેણે તેની ફિલ્મોના કારણે આ શો છોડી દીધો હતો. હિના ખાનને “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”થી ઘણી ઓળખ મળી હતી, તે આ શોથી ઘર ઘરમાં જાણિતી બની હતી.

જુઓ વીડિયો :-