Gajab

આ લોકોની જુગાડુ કલાકારી જોઈ તમે હસી હસી ખડી પડશો…10 તસ્વીરોમાં જુઓ કલાકારી કરવી હોય તો આમ કરાય

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર લોકો રાતો રાત ફેમસ થઇ જાય છે. આ 8 એવી તસ્વીરો છે જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી નાખી હતી.

આ એવા જુગાડીઓ છે જે પોતાના જુગાડથી લાખો લોકોને હસાવે છે. આ લોકોને જોઈને તો એવું લાગે કે આ લોકોનો જન્મ જુગાડ કરવા માટે જ થયો છે. આ લોકોનું મગજ તો કેવું ચાલે છે એ તો તમે જોઈજ લો આ તસ્વીરોમાં.

1. શું મગજ દોડાવ્યું છે…

2. આ ભાઈ તો બધાં કલાકારોને પાછળ પડી દે એવો છે.

3. ઓ ભાઈ ક્યાંથી આવો છો?

4. વાહ ભાઈ વાહ શું મગજ છે માની ગયા…

5. છે ને એકદમ જોરદાર દેશી લોક…

6.સસ્તી ન્યુઝ રિપોર્ટર…

7. આવી રીતે કોણ રમે…

8. એક નંબરના કલાકાર છે આ કાકા…


આજના દિવસમાં ટેક્નોલોજીના કારણે ઓછું જોવા મળે છે. તો આજે અમે તમને એવા 20 તસ્વીર બતાવીશું કે હોય છે એકદમ મસ્ત પણ કોઈને કોઈ બગાડવા માટેનો પ્રયાસ કર્યો હોય છે. આ ફોટો બગાડવાની પ્રક્રિયાને ‘ફોટોબૉમ્બ’ તરીકે ઓળખવામાં આવે છે.

જયારે તમને એવું લાગે છે કે તમને જોઈ જુએ છે તો તે ફોટો બોમ્બર છે.

લાગે છે કે શર્ટ કાઢીને ફોટો પાડવાનો ટ્રેન્ડ છે.

હું ફોટો ક્લિક કરવા માટે ઝડપથી આવ્યો છું એટલે હું ફ્રેમમાં રહીશ જ.

આ વોકિંગબેંડને લાગે છે કે તેની તસ્વીર માટે જ ઉભો રહી ગયો છે.

આટલો પણ શું પશુ પ્રેમ.

આ કેવો બચાવ છે

.લગ્નના એક દિવસ પછી આવું થાય…

ડબ્બા પછી સાબુ પણ… સારો ઉપાય છે…