Bollywood

ચણીયો પહેરવાનો જ ભૂલીને આ અભિનેત્રી શૂટિંગમાં પણ પહોંચી ગયેલી, ડાયરેક્ટરે અપાવ્યું યાદ- Video વાયરલ

નાની મોટી ભૂલો કરતા આપણે કેટલાય અભિનેતાઓને જોયા છે તો કેટલાક અભિનેતાઓ જાણીએ જોઈને પણ એવી ભૂલો કરે છે જેના કારણે તેમની તરફ લોકોનું ધ્યાન ખેંચાતું રહે.

પરંતુ આ આભિનેત્રી તો એટલી ભુલક્કડ નીકળી કે તેના શૂટિંગ દરમિયાન તે સેટ ઉપર એકદમ તૈયાર થઈને તો પહોંચી ગઈ. મેકઅપ સાથે સરસ મઝાની ચોલી પણ તેને પહેરી લીધી, પરંતુ એ બધા સાથે ચણીયો પહેરવાનું જ ભૂલી ગઈ.

અમે વાત કરીએ છીએ એકતા કપૂરની સૌથી લોકપ્રિય ધારાવાહિક “કસોટી જિંદગી કી”ની સીઝન 2 ની અભિનેત્રી એરિકા ફર્નાન્ડીસની. એરિકા જયારે સેટ ઉપર પહોંચી ત્યારે તે ઉપરથી તો એકદમ સુંદર દેખાઈ રહી હતી પરંતુ જયારે સેટ ઉપર રહેલા એક વ્યક્તિએ તેને જોઈ ત્યારે તેને એ વાતનું ભાન કરાવ્યું કે તેને ચણીયો તો પહેર્યો જ નથી.

આ વાતનું ભાન થતા ત્યાં ઉભેલા લોકો પણ હસવા લાગ્યા હતા. આ સિરિયલની અંદરનું કોઈ દૃશ્ય નહોતું પરંતુ બિહાઇન્ડ ધ સીનનું એક દૃશ્ય હતું। જેનો વિડિઓ પણ એરિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે.

ટીવી સીરિયલ`કસોટી જીંદગી 2′ ફેમ પ્રેરણા એટલે કે Erica Fernandes લોકડાઉનના દિવસોમાં પોતાના ઘરે સુંદર સમય પસાર કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટેસ ખૂબ જ એક્ટિવ હોય છે અને પોતાની ઘણી ફોટો પણ શેર કર્યા છે.

Erica Fernandesએ શેર કરેલા ફોટોમાં તેનું ઘર ખૂબ જ સુંદર દેખાઇ રહ્યું છે. Erica Fernandesએ પોતાના ઘરે ખૂબ જ સુંદર રીતે સજાવ્યું હતું. બેડરુમથી લઇને લિવિંગ એરિયા પણ જોવા જેવો છે. તો આવો જોઇએ એરિકા ફર્નાડિસના ઘરના ફોટો બતાવીએ.

એક ફોટોમાં Erica Fernandes બેડરુમમાં બેસીને ટીવી જોતી જોવા મળે છે. એક્ટ્રેસનું બેડરુમ પણ ખૂબ જ શાનદાર છે. આ બેડરૂમમાં તેનો ડ્રેસિંગ એરિયા જોવા મળે છે. જેને તમે જોઇ શકો છો. erica Fernandes એક ફોટોમાં પોતાના લિવિંગ Erica Fernandesમાં બેઠેલી જોવા મળી રહી છે. Erica Fernandesએ પોતાના ઘરને પોતાની પસંદ અનુસાર સજાવેલ છે. એરિકાએ ઘરમાં અનેક સોફા રાખ્યા છે.

Erica Fernandesના સાથે તેના ઘરમાં એક ડોગી પણ છે. તે ડોગનું ખુબ જ ધ્યાન રાખે છે. Erica Fernandesના ડોગીનો પણ અલગ રુમ છે. જ્યાં તે ખૂબ જ મસ્તી કરે છે. જ્યાં તે ખૂબ જ મસ્તી કરે છે. એરિકા એક ફોટોમાં પોતાના ડોગીને નવળાવતી જોવા મળે છે.

Erica Fernandes પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કર્યું છે. Erica Fernandesએ દરેક દિવાલ પર અલગ અલગ પેઇન્ટિંગ કરાવેલી છે. લોકડાઉનના સમયે એરિકા ઘરે જાતે જમવાનું બનાવતા શીખી રહી છે. સોશિયલ મીડિયા પર તેણે ફોટો પણ શેર કર્યો છે.

Erica Fernandes ના ઘરના ઘરમાં સૌથી સુંદર બાલ્કની છે. Erica Fernandes પોતાનો સૌથી વધુ સમય બાલ્કનીમાં જ પસાર કરે છે. અહીં તે સવાર સાંજ વર્કઆઉટ અને સાંજની ચાની મજા લે છે. એટલું જ નહીં એરિકા અહીં પેઇન્ટિંગ પણ કરે છે.

ટીવી સ્ક્રિન પર રીલ લાઇફમાં દરેક વખતે ટ્રેડિશનલ કપડામાં જોવા મળતી Erica Fernandes રિયલ લાઇફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે. ઉલ્લેખનીય છે કે, Erica Fernandes પોતાની ઓળખ તેની પહેલી સીરિયલ `કુછ રંગ પ્યાર કે એસે ભી’માં ડોક્ટર સોનાક્ષી બોસ દીક્ષિતનું પાત્ર નિભાવીને મળી છે.

મોડલિંગથી કરિયરની શરુઆત કરનાર Erica Fernandes ને સાઉથની કન્નડ, તમિલ અને તેલગૂ ભાષાઓમાં ફિલ્મ કરવાનો લહાવો મળી ચુક્યો છે. આજકાલ Erica Fernandes એકતા કપૂરની સીરિયલ `કસોટી જીંદગી 2′ માં પ્રેરણાની ભૂમિકાને લઇને ચર્ચામાં છે.

એવું લાગી રહ્યું છે કે માલદીવ બોલિવૂડ અને ટેલિવિઝનના સ્ટાર્સ માટે વેકેશનની ફેવરિટ લોકેશન બની ગયું છે. અવારનવાર બોલિવૂડ સેલેબ્સ અહીં વેકેશન મનાવવા આવી રહયા છે ત્યારે

ટેલિવિઝનની પ્રસિદ્ધ અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ પણ માલદીવમાં વેકેશન ગાળી રહી હતી. વાત એમ છે કે કસોટી જિંદગી કીની પ્રેરણા એરિકા ફર્નાન્ડિઝ અનુરાગ એટલે કે પાર્થ સમથાન અહીં વેકેશન મનાવ્યું હતું.

એરિકાએ બાન્દ્રાની સેન્ટ એન્ડ્ર્યુ કોલેજમાં બી.એ.માં એડમિશન લીધું છે. પરંતુ મોડેલિંગમાં રસ હોવાને કારણે તેણે ભણવાનું અધવચ્ચે જ છોડી દીધું. ‘કસૌટી’માં પ્રેરણા ભજવનારી એરિકાને ફેશન અને ઇન્ટરિયર ડિઝાઇનમાં વધુ રસ છે.

આ વિડીઓને જોઈને લોકો ખુબ જ હસી રહ્યા છે તો ઘણા લોકો કોમેન્ટ કરીને પણ પોતાના અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે. એરિકાએ જીન્સ પહેર્યું છે પરંતુ તે ચણીયો પહેરવાનું ભૂલી ગઈ. આ વિડીઓમાં એક વ્યક્તિ તેને ચણીયો આપતા પણ નજરે આવે છે.