National

લગ્ન પહેલા જ દુલ્હાએ માનવી લીધી સુહાગરાત, પછી એવું કર્યું કે જાણીને હોશ ઉડી જશે

લગ્ન અને સગાઈ વચ્ચેનો સમયગાળો દરકે યુવક-યુવતી વચ્ચે ખુબ જ ખાસ હોય છે, અને તેમાં પણ ઘણીવાર સગાઈ થઇ ગયેલા યુવકો પોતાની મંગેતર સાથે બાંધવાની પણ માંગણી કરતા હોય છે, ઘણી યુવતીઓ તૈયાર થાય છે તો ઘણી યુવતીઓ લગ્ન બાદ જ આગળ સંબંધો બાંધવાનું જણાવે છે. આવો જ એક કિસ્સો હાલ રાજસ્થાનના જોધપુરમાંથી સામે આવ્યો છે, જેને સાંભળીને પોલીસ પણ હેરાન રહી ગઈ છે.

આ ઘટનામાં લગ્ન કરનાર યુવકે લગ્ન પહેલા જ પોતાની મંગેતર પર ચડી ગયો અને મજા કરી લીધી ત્યારબાદ લગ્ન કરવાની ના પાડી દેવાના કારણે આખો મામલો ગરમાયો હતો. યુવતીએ રાતાનાડા સ્ટેશનની અંદર baratkr ની ફરિયાદ દાખલ કરતા આ ઘટના સામે આવી હતી.

પીડીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી સાથે તેની સગાઈ થઇ ગઈ હતી. તેને 29 નવેમ્બરના રોજ મને એક ગેસ્ટ હાઉસની અંદર મળવા માટે બોલાવી હતી. અને ત્યાં તેને મારી સાથે મજા કરી લીધી ત્યારબાદ તેને મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

યુવતીએ જણાવ્યું હતું કે તેનો મંગેતર સગાઈ બાદ તેની સાથે પ્રેમનું ખોટું નાટક કરી રહ્યો હતો. હું તેના સાચા મકસદને ના જાણી શકી. તેની વાતોમાં આવીને મેં તેના ઉપર વિશ્વાસ કરી લીધો અને તેને જણાવેલી જગ્યાએ પહોંચી ગઈ. જ્યાં તેને મને કહ્યું કે હવે આપણે પતિ પત્ની બનાવના છીએ, જેના કારણે મરાથી શું કામ શરમાવવાનું ? યુવક અને યુવતીના પરિવારની અંદર લગ્ન માટે લાંબા સમયથી વાત ચાલી રહી હતી. પરંતુ છોકરાએ લગ્ન કરવા માટેની ચોખ્ખી ના પાડી દીધી. તે છતાં પણ છોકરી કેટલાય દિવસ સુધી છોકરાના હા પાડવાની રાહ જોતી રહી અને જયારે યુવકે નક્કી કરી લીધું કે તે લગ્ન નહીં કરે ત્યારે યુવતીએ પોતાની સાથે થયેલા દુષ્ર્મને લઈને રાતાનાડા સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી પડી.