Bollywood

પિન્ક લુકની અંદર અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર લાગી રહી છે ખુબ જ આહલાદ્ક, તસવીરો જોઈને તમે પણ હોશ ખોઈ બેસસો

ઓહોહો ટીસિરીઝ કંપનીની માલકીનનું હોટ ફિગર જોઈને આંખો ફાટી જશે, 33 વર્ષની ઉંમરે….જુઓ તસવીરો

બોલીવુડની અભિનેત્રીઓ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. ઇન્ટરનેટ ઉપર અભિનેત્રીઓની ઘણી તસવીરો પણ વાયરલ થતી હોય છે જેમાં તેમના લુકની હંમેશા ચર્ચાઓ થતી જોવા મળે છે.

હાલ અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારનો લુક પણ ખુબ જ ચર્ચામાં ચાલી હર્યો છે. પિન્ક કપડાંની અંદર તેની તસવીરો ઇન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહી છે. દિવ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો લુક જોવા જેવો છે.

દિવ્યા જલ્દી જ અભિનેતા જોન ઇબ્રાહિમ સાથે સત્યમેવ જયતે-2 ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ થઇ ગયું છે. બસ હવે તે બહાર આવે તેની રાહ દર્શકો પણ જોઈ રહ્યા છે.

પિન્ક લુકમાં નજર આવેલી દિવ્યાએ જોન ઇબ્રાહિમ સાથે મુલાકાત પણ કરી હતી. બંને કલાકારો સાથે જમ્યા અને ખુબ જ મજા પણ કરી. જેની કેટલીક તસવીરો દિવ્યાએ જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી છે.

આ તસવીરોના કેપશનની અંદર દિવ્યાએ લખ્યું છે, “થોડો પિન્ક તમારા દિમાગને હલાવવા માટે.”. દિવ્યાની આ તસ્વીરોમાં તેને અંદાજ ખરેખર જોવા જેવો છે. તમને જણાવી દઈએ કે આના પહેલા પણ દિવ્યાએ પિન્ક ડ્રેસમાં પોતાની સુંદર તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. આ તસ્વીરોમાં પણ તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

આ તસવીરો શેર કરવાની સાથે દિવ્યાએ કેપશનમાં લખ્યું હતું કે, “તેરા મુજસે હે પહેલા કા નાતા કોઈ, માન્યું કે આ કેપશન ફોટોની સાથે સારું નથી લાગતું પરંતુ મને લાગે છે આ ઠીક છે.”