News

દૈનિક રાશિફળ 25 માર્ચ : ગુરુવારના દિવસે સાંઈબાબાની કૃપા આ 7 રાશિના જાતકો ઉપર વરસવાની છે, જાણો તમારું ભાગ્યફળ આજે કેવું રહેશે ?

ગુરુવારના દિવસે સાંઈબાબાની કૃપા વરસતી હોય છે. કારણ કે ગુરુવારનો દિવસ સાંઇબાબાની સેવ ભક્તિ કરવા માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે. તો ચાલો આજે જોઈએ તેમની કૃપા કઈ કઈ રાશિ ઉપર વરસી રહી છે.


1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે પરંતુ આવક સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે તમે ખુદ માટે સમય કાઢશો. કામને લઈને દિવસભર મહેનત કરવી પડશે. જેના પરિણામમાં વિલંબ થઇ શકે છે. સૌથી વધુ પરેશાની માનસિક ચિંતાથી થશે જેનું ખાસ કારણ નહીં હોય. આજના દિવસે વિચારવમાં જ વધુ સમય નીકળશે. ઘરવાળા તમારા કામમાં સહયોગ આપશે અને આગળ વધવામાં મદદ કરશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. લવ લાઈફને લગ્નમાં બદલવાની તક સારી છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો આજે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરી શકે છે. જે તમારા માટે કોઈ ફાયદો લઈને આવી શકે છે. આજે વ્યાપારમાં પણ સારો વધારો થશે, જેના કારણે મનમાં પણ ખુશી રહેશે. આજે સમાજની અંદર પણ તમારી માન મર્યાદામાં વધારો થતો જોવા મળશે.  પ્રેમી પંખીડાઓને આજે તેની પ્રિયજન કોઈ સારી વાત કહી શકે છે. પરણિત લોકો માટે પણ આજે પોતાના પાર્ટનર સાથે ખુશી ભરેલો સમય વિતાવવાનો અવસર મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજે ભાગ્યમાં વધારો થશે જે તમારા માટે પ્રગતિનો માર્ગ ખોલશે.  આજના દિવસે હિસાબ-કિતાબમાં પારદર્શિતા બનાવી રાખજો. તમારું મન તમને આળશ તરફ ખેંચશે પરંતુ તેનો ત્યાગ કરી પોતાના કામની અંદર આગળ વધો. સફળતા મળશે. પરણિત લોકોના જીવનમાં પણ કોઈ બાબતે અણબનાવ થઇ શકે છે. પ્રેમી પંખીડાઓએ આજે પોતાની વાણી ઉપર સંયમ રાખવાની જરૂર છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોએ આજના દિવસે પોતાના વિરોધીઓ સામે મજબુતીથી ઉભા રહેવાની જરૂર છે.  ઘણા સમયથી અટકેલા સરકારી કામો આજે પુરા થઇ જશે. નોકરીમાં આજે પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. કપડાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને માલ ખરીદવા માટે દિવસ સારો છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે ઘરની બહાર સમય વિતાવી શકશે. પ્રેમ જીવનમાં પણ આજે મધુરતા આવવાનો યોગ છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે પરિવારમાં ધ્યાન આપશો. પરિવારના લોકોનો સાથ અને સાનિધ્ય મળશે. કામમાં બરકત આવશે. આવકમાં વધારો થશે. કામને લઈને કરેલી મહેનત નજરે આવશે.  દાંમ્પત્ય જીવનમાં ખુશી મળશે. જીવનસાથી કોઈ વસ્તુને લઈને માંગણી કરી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે પ્રિય વ્યક્તિને મળીને ખુશ થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. વેપારમાં સુગમતા આવશે. આવકમાં વધારો થશે.જેનાથી મનમાં ખુશી થશે. નોકરી કરતા લોકોને આજના દિવસે ખુબ મહેનત કરશો. જેનાથી સારા પરિણામ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ધર્મ કર્મમાં વધુ ધ્યાન આપશો. કોઈ મિલ્કતનો સોદો થઇ શકે છે. પ્રેમ સંબંધમાં પ્રેમ વધશે. પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરશો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે પ્રેમ અને રોમાન્સ વધશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. વેપારમાં સુગમતા આવશે. આવકમાં વધારો થશે.જેનાથી મનમાં ખુશી થશે. નોકરી કરતા લોકોને આજના દિવસે ખુબ મહેનત કરશો. જેનાથી સારા પરિણામ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ધર્મ કર્મમાં વધુ ધ્યાન આપશો. કોઈ મિલ્કતનો સોદો થઇ શકે છે. પ્રેમ સંબંધમાં પ્રેમ વધશે. પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરશો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે પ્રેમ અને રોમાન્સ વધશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે વધુ મહેનત કરવી પડશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ખર્ચમાં વધારો થશે. માનસિક તણાવથી તમે પરેશાન રહેશો. જેનાથી તમે મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. પરણિત લોકો માટે ગૃહસ્થ જીવનમાં જીવનસાથી સાથે નજીક આવવાનો અવસર મળશે. એકબીજામાં સમજ જોવા મળશે. પ્રેમમાં ભાવના વધશે. પ્રેમી પંખીડાઓ માટે આજે પોતાના લગ્નને લઈને ઘરે વાત કરવા માટે સારો દિવસ છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં કોઈ વિશેષ કાર્ય થઈ શકે છે જેમાં લોકો આવતા-જતા રહેશે. પરિવારમાં ઉત્તેજનાનું વાતાવરણ રહેશે, પરંતુ કોઈ બાબતે ઝઘડાની સ્થિતિ આવી શકે છે, તેથી સાવધાન રહેવું. તમારી મહેનત તમારા કામમાં આવશે અને આજે મહેનત કરવાનો દિવસ છે. પરણિત લોકોના જીવન માટે દિવસ સારો રહેશે.પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજે જો તમે ઈચ્છો તો તમારા ગમતા વ્યક્તિને તમારો પ્રેમ અભિવ્યક્ત કરી શકો છો, તે તમારા પ્રેમનો ચોક્કસથી સ્વીકાર કરશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમે પૂજા તરીકે તમારા કાર્ય પર પૂર્ણ ધ્યાન આપશો, તે સારા પરિણામ આપશે. વ્યવસાય તમને પૈસા પૂરા પાડશે પરંતુ તમારા ધંધાના પાર્ટનરથી કોઈ મુશ્કેલી થઇ શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. વિવાહિત જીવનમાં તમને સુખદ પરિણામ મળશે. પારિવારિક વડીલોનો સહયોગ મળશે અને વેપારમાં કોઈ નવા સોદાને અંતિમ સ્વરૂપ આપશો. પ્રેમી પંખીડા માટે દિવસ આજના દિવસે કોઈ નવી વાત થઇ શકે છે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવાને લઈને ચર્ચા કરી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તમારી આવકમાં આજે ઘટાડો થઇ શકે છે. કામને લઈને તમારી કાર્યક્ષમતા પર આધાર રાખવો પડશે. વિરોધીઓથી આજના દિવસે સાવધાન રહેવાની જરૂર છે. કોર્ટ કેસ આજે તમારા પક્ષમાં આવી શકે છે. પારિવારિક વાતાવરણ તમને સંતોષ આપશે. તમે ઘરેલું કામકાજમાં વધુ વ્યસ્ત રહેશો અને ઘરનો ખર્ચ કરો. પ્રેમ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. વિવાહિત જીવન સુખી રહેશે.

 

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયક રહેશે. આજના દિવસથી જ પોતાના ખર્ચમાં આંશિક ઘટાડો કરવાનું નક્કી કરો. સારી બચત કરી શકશો. ધંધામાં સારી સફળતા મળી રહેશે. આરોગ્ય નબળું પડી શકે છે. કામને લઈને આજે તમારા ભાગે વધુ કામ આવી શકે છે. તમે આજે લોન લઇ શકો છો. લવ લાઇફ માટે દિવસ ઉત્તમ છે અને રોમાંસ કરવાની તક મળશે. પરણિત લોકોના જીવનમાં તણાવ વધશે. તેમ છતાં જીવનસાથી તમને સમજવાનો પ્રયત્ન કરશે.