Sports

ભારતીય ક્રિકેટ ટીમના 5 ખેલાડીઓ જેઓ દારુ-સિગરેટના શોખીન છે…લિસ્ટમાં બીજું નામ તો ચોંકાવનારું છે

જો કે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હંમેશા ફિટ અને તંદુરસ્ત રહેવામાં જ માને છે. પણ અમુક ખિલાડીઓ ફિટ રહેવાની સાથે સાથે nshila padrthh પીવાના પણ ખુબ જ શોખીન છે એવામાં આજે અમે તમને એવા જ ક્રિકેટરો વિશે જણાવીશું.

1. યુવરાજ સિંહ:

ક્રિકેટર યુવરાજ સિંહને વેકેશનના દરમિયાન આલ્ક પિતા જોવામાં આવ્યા હતા. આ સિવાય તેને ઘણી પાર્ટીઓ અને ક્લબમાં પણ આલ્કો પિતા જોવામાં આવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં યુવરાજની ભાભીએ દાવો કર્યો હતો કે યુવરાજ એક drrggs એડિક્ટ છે, જો કે આ બાબત યુવરાજના પિતાએ ખોટી અને અફવા જણાવી હતી. યુવરાજ પર ઇંગ્લેન્ડના વિરુદ્ધ 6 બોલ્સ પર છ છક્કાનો રેકોર્ડ આજે પણ કાયમ છે.

2. સચિન તેંદુલકર:

ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંદુલકર પણ એક સમયે શરાબ પિતા જોવા મળ્યા હતા. જો કે સચિને તે સમયે માત્ર રિલેક્ષ અને થાક દૂર કરવા માટે જ શરાબ પીધી હતી. તસ્વીરમાં સચિન સાથે તેના બાળપણના મિત્ર વિનોદ કામ્બલી પણ દેખાઈ રહ્યા છે, જેના હાથમાં પુરી બોટલ છે. જો કે સચિને ક્રિકેટ જગતથી સંસ્યાસ લઇ લીધો છે પણ તે કેરલ બ્લાસ્ટર્સ, બેંગ્લોર બ્લાસ્ટર્સ અને તમિલ થલાઈવાસ જેવી ઘણી ખેલ ફ્રેન્ચાઈજી ટીમોના માલિક છે. તે “Smartron” નામના એક માસ્ટરફોન બ્રાન્ડના માલિક પણ છે.

3. કે.એલ રાહુલ:

એક બલ્લેબાજના સ્વરૂપે પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા રાહુલ બલ્લેબાજોની લિસ્ટમાં શામિલ છે. જો કે તે અમુક ખબરોને લીધે ચર્ચામાં પણ આવ્યા હતા, તેણે બિયરની બોટલ પકડેલી પોતાની સેલ્ફી પોસ્ટ કરી હતી, જ્યારે ભારત વેસ્ટઇંડીઝ યાત્રા પર હતા ત્યારે તો તેણે બધી જ હદ હટાવી લીધી હતી. સીબીઆઈએ તરત જ તેને આ તસ્વીરને દૂર કરવા માટેનું કહ્યું હતું.

4. ઇશાંત શર્મા:

ભારતના 2015 ની યાત્રા દરમિયાન, તેને સિડની ક્લબ પાર્ટીમાં બરીથી દારૂ પીવડાવવામાં આવ્યું હતુ, જેની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી. તસ્વીરમાં સુરેશ રૈના અને ભુવનેશ્વર કુમાર પણ દેખાઈ રહ્યા છે અને ભુવનેશ્વર ઈશાંતને બળબરીથી દારૂ પીવડાવતા દેખાઈ રહ્યા છે.

5. વિરાટ કોહલી:

ક્રિકેટર વિરાટ કોહલી સૌથી ફિટ ક્રિકેટર માનવામાં આવે છે પણ તેના પહેલા વિરાટ દારૂનું સેવન કરતા હતા, વિરાટે જાતે જ પોતાને વધારે દારૂ પીનારો અને પાર્ટીઓ કરતો વ્યક્તિ પણ માન્યો હતો. આ સિવાય એક પાર્ટીમાં તેને પિતા પણ જોવામાં આવ્યા હતા. તે ક્રિકેટરોની લિસ્ટમાં સૌથી વધુ ધુમ્રપાન કરનારાઓની લિસ્ટમાં શામિલ હતા પણ હવે તે એકદમ બદલાઈ ગયા છે અને ફિટ અને તંદુરસ્ત છે.