હજુ તો લગ્નની સુહાગરાત પણ નહોતી વિતીને અને વહુબેટાએ કર્યું એવું કે પરિવાર હચમચી ગયો લગ્નના નામે છેતરાવવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે, ઘણા લોકો લગ્ન માટે ઉતાવળા થતા હોય છે જેના કારણે આવી છેતરામણીનો ભોગ પણ બને છે. ઘણા લોકોની ઉંમર વીતી ગઈ હોવાના કારણે તે લગ્ન કરાવતા લોકોને પૈસા આપીને પણ લગ્ન કરવા […]