Life style National

ઇતિહાસ ના પન્ના થી નીકળી આ 20 દુર્લભ તસ્વીરો, જે માત્ર ઐતિહાસિક જ નહિ પણ ખાસ પણ છે

આજે અમે તમને ઇતિહાસ ની એવી અમુક તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેને તમે પહેલા ક્યારેય પણ નહિ જોઈ હોય.આ તસ્વીરો પોતાનામાં જ એક ઇતિહાસ છે અને ખુબ ખાસ પણ છે.

2. મુગલ સામ્રાજ્ય ના અંતિમ શાસક બહાદુર શાહ જફર ના દીકરા:

3. સતલુજ નદી ને પાર કરવા માટે લોકો બળદ ની ખાલ માં મોઢા થી હવા ભરીને હોળી ની જેમ ઉપીયોગ કરતા હતા. 4. કલકતા માં જીબ્રા ગાડી:

5.એક સમયે ઇન્ડિયા ગેટ ની પાસે આવી ખાલી જમીનો પણ હતી:

6. મિર્જા ગાલિબ ની એકમાત્ર તસ્વીર:

7. દેશ ના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઓપરેશન પોલો પછી હૈદરાબાદ ના નિજામ ની મુલાકાત કરી રહેલા:

8. મદ્રાસ વિશ્વવિદ્યાલય નો એકમાત્ર વિદ્યાર્થી, વાંચતા-વાંચતા ઊંઘ ન આવે માટે પોતાની ચોટલી બાંધી લીધી.

11. બર્મા મોકલતા પહેલા અંતિમ મુગલ શાસક બહાદુર શાહ જફર ની તસ્વીર: 12. આ તે નસીબદાર વ્યક્તિ છે જે હિરોશિમા અને નાગાસાકી બંને જગ્યાઓ પર થયેલા પરમાણુ બચી ગયા હતા.

13. પહેલો વ્યક્તિ જેને ફિલ્મ રેકોર્ડ કરનારા કેમેરા દ્વારા કૈદ કરવામાં આવ્યો હતો.

14. 1971 ની જંગ માં હાર્યા પછી ભારતીય ની સામે આત્મસપર્પણ કરી રહેલા પાકિસ્તાની યુવાન:

15. પુરી રીતે ઇસ્લામિક દેશ બનતા પહેલા ઈરાન માં મહિલાઓ ની પાસે વધારે આઝાદી હતી.

16. રુસ ના સબવે માં પહેલા પ્રધાનમંત્રી જ્વાહરલાલ નહેરુ દીકરી ઇન્દિરા ગાંધી ની સાથે:

17. ક્રિપ્સ ની સાથે ગાંધી જી:

18. મહાન લેખક રવિન્દ્ર નાથ ટૈગોર અને મહાન વૈજ્ઞાનિક આઈસ્ટાઈન એક સાથે:

19. ભીમરાવ આંબેડકર પોતાની પત્ની સવિતા આંબેડકર ની સાથે:

20. તે ક્ષણ જયારે અંગ્રેજો નો ઝંડો ઉતારીને ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.


જય હિંદ..