Gajab

અલ્યા આવું પણ કોઈ હોતું હશે ? આ તસ્વીરો જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો, કોરોનાનો કંટાળો પણ દૂર થઇ જશે

દમ હોઈ તો જ આ જોજો 20 ફોટાઓ, પછી કહેતા નહિ કે કીધું ન હતું 

લોકો હવે કામ અને પૈસાને વધારે મહત્વ આપવા લાગ્યા છે અને આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો હસવાનું જ ભૂલી ગયા છે. જેથી લોકો પાસે હસવાનો પણ સમય નથી. તેથી આ લોકો માટે એવી તસ્વીરો લાવ્યા છીએ જેને જોઈને બધો જ થાક ઉતરી જશે. અચાનકથી તમારામાં નવી ઉર્જા આવી જશે. તો ચાલો જોઈએ એવી રમુજી તસ્વીરો, કે જેને જોઈને હસતા હસતા પેટ દુઃખી જશે.

1. અહીં શું ગર્લફ્રેન્ડ મળે છે? : આ રેસ્ટોરન્ટનું નામ જ એવું રાખ્યું છે જાણે આપણને એમ થાય કે અહીંયા ગર્લફ્રેન્ડ મળતી હશે, પરંતુ ભાઈ તમે ખોટું વિચારો છે, આ રેસ્ટોરન્ટનું નામ જ છે અને અહીંયા ગર્લફ્રેન્ડ નહીં જમવાનું મળે છે.

2. આવી રીતે કામ કોણ કરે?: કામ કરતા ઘણા લોકોને તમે જોયા હશે, પરંતુ આવી રીતે કોઈ કામ કરતું હશે, કામ કરવાની આ નવી તકનીક હાસ્ય ઉત્પન્ન જરૂર કરે.

3. googleનો નવો સાબુ આવ્યો.: આ ગુગલવાળાએ પોતાનો જી-મેઈલ સાબુ લોન્ચ કર્યો હશે એવું તમને આ તસ્વીર જોઈને લાગશે, પરંતુ આ માર્કેટિંગ માટેની એક તકનીક છે.

4. આ કઈ રીતે ગાડી પાર્ક કરી છે?: આ ભાઈએ ગાડી તો પાર્ક કરી દીધી, પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે તે ગાડીને લઈ કેમનો જશે ??

5. શિયાળો આવી ગયો : ઠંડી માણસો જ નહીં, પ્રાણીઓને પણ લાગે, પરંતુ આ ભાઈએ તો પોતાની ભેંસને એવી રીતે કપડાં પહેરાવ્યા છે જે જોઈને એમ લાગે કે ભેંસ નહીં માણસ ઉભો છે.

6. સારો ઉપયોગ કર્યો શરીરનો, ક્યારે કામ આવશે આવી બોડી: લંઘન લોકોનું માનવું છે કે જાડા લોકો કોઈ કામના નથી, પણ આ તસ્વીર બતાવે છે કે, જાડો હોય કે પાતળો માણસ કામનો જરૂર છે.

7. વોટ લેવા માટે શું કરે છે લોકો : આપણા દેશમાં વોટ લેવા માટે રાજનેતાઓ કંઈપણ કરી શકે, તેનું એક ઉદાહરણ આ તસ્વીરમાં જોવા મળે છે.

8. તડકાથી બચવાનો સારો ઉપાય છે :  તડકો બધાને લાગે છે, માથું બધાનું તપે છે. આ ભાઈને પણ લાગ્યો અને એટલે જ એમને બચવાનો ઉપાય પણ શોધી લીધો.

9. આ ભૂલથી તો નથી બની ગઈને? : આ ભૂલ છે કે પછી હકીકત, એ જે પણ હોય, પરંતુ આ બેનને આ સ્ટાઇલ પસંદ આવી ગઈ ખરી.

10. આ જુગાડ તો માત્ર એક એન્જીનીયર જ કરી શકે: આપણા દેશના યુવાનો એવા એવા જુગાડ કરે જેને કોઈ ના પહોંચી વળે, એનું જ આ એક ઉદાહરણ જોઈ લો.

11. ઘરમાં જ ચંદ્ર આવી ગયો: ચંદ્ર ઉપર ઘર બનાવવાનું સપનું તો ઘણા લોકો જોતા હોય છે, પરંતુ આ ભાઈ તો ચંદ્રને જ ઘરમાં લઇ આવ્યા.

12. ખુલ્લે આમ બોટલ લઇ જાય છે, બેન સાડી છે કે મેજર ટેપ: બાકી પત્ની આવી જોઈએ, જે ખુલ્લે આમ પતિ માટે બોટલ લઈને સ્કૂટર પાછળ બેસી શકે, અને આ બીજી તસ્વીરમાં બેન જુઓ, સાડી ઉપર જ મેઝરટેપ લગાવીને આવ્યા, કંઈક માપવું હોય તો ચિતા જ નહીં, એમના પતિ દરજી લાગે છે.

13. એક સાથે બે-ત્રણ ઘંટડી મારીને હેરાન કરતા લોકો માટે: આ કહાની ઘર ઘર કી છે, દરેક ઘરની બહાર આવું બોર્ડ તો જોઈએ જ.

14. બીડી સળગાવવાની નવી રીત આવી: આ ભાઈને બીડી પીવાની તલબ જાગી, માચીસ ના મળી તો નવો આઈડિયા શોધી લીધો.

15. આવું કોણ કરે ભાઈ: અલ્યા કોઈ આવું કરતું હોય ?? પણ આ ભાઈએ કર્યું, 21 તોપોની સલામી આપવાના હકદાર છે.

16. ફોટોશોપથી fat to fit: ફોટોશોપ પણ કમાલની વસ્તુ છે, સાલું જે ના થતું હોય એ પણ કરીને બતાવી દે.

17. આ વાંચીને તો લાઈન લાગશે રાખડી લેવા માટે: આ જાહેરાત જોઈને તો એક બહેનની આંખોમાં આંસુ આવી ગયા, ડુંગળી આટલી મોંઘી….!!

18. વાહ બિલાડીને તો જલસા છે : આ જોઈને મારો તો 500 ગ્રામ જીવ બળી ગયો, કદાચ આપણે પણ બિલાડી હોતા.

19. લો મળી ગયો આ વ્યક્તિ: છે ને બાકી સેમ ટુ સેમ, અમે ખાસ તમારા માટે જ આને શોધી લાવ્યા.

20. સાચી વાત છે 2025માં કઈ જ નહીં રહે : આ જોઈને લાગી રહ્યું છે કે હવે 2025 સુધીમાં કઈ બચવાનું નથી.

આ તસ્વીરો જોઈને તમારો પણ બધો જ થાક ઉતરી જશે.અચાનકથી તમારામાં નવી ઉર્જા આવી જશે,આ કોરોના જેવી મહામારીના લીધે લોકો હસવાનું જ ભૂલી ગયા હતા અને તે માટે જ અમે આ ખાસ તસવીરો રજૂ કરી જેથી આ ગંભીર વાતાવરણમાં પણ આપ થોડું હસી શકો, આર્ટિકલ આપને ગમ્યો હોય તો આગળ પણ મોકલજો,આભાર.