Bollywood

8 બોલિવૂડ કલાકારો કે જેમના પિતા છે ખુબ જ ગરીબ અને સરળ

મનુષ્યનો સમય કયારેય એક જેવો નથી રહેતો, દરેક લોકોની પરિસ્થિતિ બદલાય છે. વ્યક્તિ પોતાની મહેનત કરીને દરેક સફળતા મેળવી શકે છે. મનમાં ધીરજ રાખવી અને પોતાના ઉપર વિશ્વાસ રાખવો પડે છે. આજે અમે એવા કલાકારોના પિતા વિષે વાત કરવા જણાવી રહ્યા છીએ બાળકો સફળ થયા તેમાં છતાં પણ તેઓ સાદું અને સરળ જીવન જીવી રહ્યા છે. આ કલાકારોના આજે કરોડોમાં કમાઈ રહ્યા છે પણ તેમને પિતા આજે પણ સરળ જીવન જ જીવી રહ્યા છે.

1. પંકજ ત્રિપાઠી:

આજે પંકજ ત્રિપાઠીને કોણ નથી ઓળખતું. તેમને બોલિવૂડમાં અને વેબ સિરીઝમાં કામ કરીને લોકોમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે. પંકજ ત્રિપાઠી બિહારના એક નાના ગામના છે. તેમને પિતા પંડિત બનારસ ત્રિપાઠી જે એક ખેડૂત છે, તેઓ આજે પણ ગામમાં સાદું અને સરળ જીવન પસાર કરે છે.

2. મનોજ બાજપેયી:

મનોજ બાજપેય બોલિવૂડના ખુબ જ લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તેમને પોતાની મહેનત અને કલાકારીના દમ પર લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. તેમને બોલિવૂડમાં એક સફળ કલાકારો માંથી એક છે. આટલી સફળતા મળ્યા પછી પણ તેમને પિતા રાધાકાંત બાજપેયી એક સરળ જીવન વિતાવી રહ્યા છે.

3. આર માધવન:

આર માધવને દક્ષિણ સાથે સાથે હિંદી ઉદ્યોગમાં પણ પોતાનું કરિયર બનાવવામાં સફળ થયા છે. તેઓ એક એવા કલાકાર છે કે જેમના ઉપર ભરોસો કરી શકાય છે. તેઓ દરકે રોલમાં પોતાનું 100% આપે છે. તેમને પિતા રંગનાથન શેષાદ્રી, જે ટાટા સ્ટીલ કંપનીમાં એક પૂર્વ પ્રબંધન કાર્યકારી છે, તેઓ એક સરળ જીવન જીવે છે. માધવન કયારેય પણ ક્યારેય પણ તેમની સાથે ક્વોલોટી ટાઈમ વિતાવવાની તક નથી છોડતા.

4. બિપાશા બસુ:

બિપાસાએ ઘણી બ્લોકબસ્ટર ફોલ્મોમાં કામ કર્યું છે. બિપાશા એક પોતાની અદાથી લખો લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. તેને કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કાર્ય છે એન એક ખુશાલ જીવન વિતાવી રહી છે. તેના પિતા એક સિવિલ એન્જીનીયર છે અને તેઓ સરળ જીવન જીવે છે.

5. અનુષ્કા શર્મા:

અનુષ્કા શર્મા બોલિવૂડની સૌથી ફેમસ અભિનેત્રીમાંથી એક છે. અનુષ્કાએ શાહરુખ ખાનની ફિલ્મ રબને બનાદી જોડીથી બોલિવૂડમાં કદમ રાખ્યો હતો અને આ ફિલ્મથી જ તેને ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. અનુષ્કાએ વિરાટ કહોલી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં જ તેને એન દીકરીને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્માના પિતા અજય કુમાર શર્મા જે ભારતીય સેનાના સેવાનિવૃત્ત અધિકારી છે તે પોતાની પત્ની સાથે ખુબ જ સરળ જીવન જેવે છે.

6. આયુષ્માન ખુરાના:

આયુષ્માન ખુરાના એક પ્રભાવશાળી અભિનેતા છે. આયુષ્માને ઘણા ઓછા સમયમાં ખુબ જ મોટી સફળતા મેળવી છે. તેની ફિલ્મોમાંની કહાની અલગ જ અને ખુબ જ પાવરફુલ હોય છે. આયુષ્માનના પિતા પી ખુરાના એક જ્યોતિષ છે અને તેઓ ચંદીગડના એક ગામમાં રહે છે જ્યાં આયુષ્માનનો જન્મ થયો હતો.

7. સિદ્ધાર્થ મલ્હોત્રા:

સિદ્ધાર્થે સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે ખુબ જ ટેલેન્ટેડ નવી પેઢીના કલાકારો માંથી એકે છે. તેના પિતા સુનીલ મલ્હોત્રા મર્ચેન્ટ નેવીમાં કેપ્ટન હતા અને તેઓ સરળ જીવન જ જીવી છે.

8. કાર્તિક આર્યન:

આજે કાર્તિકનું નામ બોલિવૂડના ટોપ અભિનેતાઓમાં સામીલ છે. કાર્તિકે બોલિવૂડમાં વગર કોઈના સપોર્ટ પોતાનું નામ બનાવ્યું છે. તેને 2011માં પ્યાર કે પંચનામાથી બોલિવૂડમાં કદમ રાખ્યો હતો. કાર્તિકના પિતા એક બાળ રોગના વિશેષજ્ઞ છે અને તેની માતા સ્ત્રી રોગની વિશેષજ્ઞ છે, તેને માતા-પિતા હાલમાં પણ ગ્વાલિયરમાં જ રહે છે.