National

આ 24 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે!! જોઈ લો એકવાર

દુનિયામાં ઘણા મહાન એંજીનીયરો થઇ ગયા કે જેમને વિશ્વમાં પ્રસિદ્ધ એવી ઘણી જુદા-જુદા પ્રકારની ઇમારતો બાંધી, જેનું બાંધકામ ખૂબ જ યુનિક હોવાને કારણે તેને જોવા માટે લોકો દેશ-વિદેશથી આવે પણ છે. આ ઇમારતો તેમના અનોખા બાંધકામને કારણે આર્કિટેક્ચરલ નમૂનાઓ હોય છેકે જેના બાંધકામમાં મોટામોટા એન્જીનીયરોનું મગજ પણ કસાઈ જાય છે. પણ એવા વિચિત્ર મકાન પણ હોય છે કે જેને જોઈને એમ થાય કે આ બનાવ્યું પણ શા માટે છે.

આજે અમે તમને કેટલીક એવી બિલ્ડીંગોના ફોટાઓ બતાવીશું કે જે જોઈને તમે જ કહેશો કે આ બિલ્ડીંગ ડિઝાઇન કરનાર એન્જિનિયર માથા ફરેલ લાગે છે. એ તો ઠીક પણ આ બિલ્ડીંગોની એક એક ફોટો જોયા પછી તમે તમારું હાસ્ય રોકી તો નહી જ શકો એની ફૂલ ગેરેંટી છે.

1. ભાઈ રેલીંગનું તો ઠીક છે, પણ નીચેના પગથીયાનું શું થશે?

2. હવે તમે વિચારો અને કહો કે કે આ દરવાજા સુધી પહોચવું તો કેવી રીતે પહોચવું .


3. ઘણી ઉતાવળ હતી આ પેઈન્ટરને તેનું કામ પૂરું કરવાની.


4. હવે આમાં તો કશું બોલવા જેવુ જ નથી રહેવા દીધું.


5. અરે બાપરે, બધી જ વસ્તુઓ એક જેવી દેખાય છે.


6. એવું લાગી રહ્યું છે કે, આ ખાનદાની દરવાજો અંગ્રેજોના સમયથી અહીં ખૂલતો લાગે છે.


7. આ ભાઈએ તો હદ જ કરી દીધી. પોતાની ક્રિએટિવિટી દેખાડવાના ચક્કરમાંને ચક્કરમાં કબાડો કરી દીધો.


8. નાહવું હોય તો વોશબેસિનમાં જ નાહવું પડશે.


9. લાગે છે કે ઘરમાં બધા પાસે-પાસે રહે છે.


10. આ જીબ્રા ક્રોસિંગ પર લાગે છે કે સાચે જીબ્રા જ ચાલી રહ્યો છે.


11.  આ સીડી પર જો કોઈ એકવાર ચડી જાય તો ક્યારેય કોઈ નીચે ન ઉતરી શકે .


12. આ ઘરને બનાવવા માટે લાગે છે કે મંગળ ગ્રહ પરથી જ કોઈ એન્જીનીયરને બોલાવવામાં આવ્યો હશે.


13. આ ઘરમાં આવવા માટે મોટા મોટા શહેનશાહને પણ ઝૂકીને જ આ આવવું પડે.


14. મહેમાનોથી બચવાનો આ એક સારો ઉપાય છે.


15. હવે આ સીડી જીંદગીભર સાથ નહી છોડે.


16. આને કહેવાય સફળતાની સીડી.

17. આ ભાઈએ કોઈનો અહીં બદલો લીધો લાગે છે.

18. અંગ્રેજો અહીંથી જ ભારત આવ્યા હશે.

19. આ રસ્તાને ક્યારેય કોઇની નજર નહી લાગે.

20. આને કહેવાય નાગીન ડાન્સ

21. શું તમે આને ચૂપ પણ ન કરાવી શકો.

22. જે લોકો અંદર નથી બેસી શકતા નક્કી એમના માટે જ બનાવી લાગે છે.

23. હવે દરવાજો જ તોડવો પડશે.

24. એવું લાગી રહ્યું છે કે જ્યારે આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું ત્યારે ભાઈ નક્કી ગર્લફ્રેંડના જ વિચારોમાં અટવાયેલો હશે.