Jyotish

દૈનિક રાશિફળ 17 એપ્રિલ : શનિવારનો દિવસ તમારા જીવનમાં કેવા લાવશે પરિવર્તન ? હનુમાન દાદાની મળશે કૃપા, જાણો કેવો રહેશે તમારો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનું સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી […]