Jyotish

દૈનિક રાશિફળ 16 એપ્રિલ : શુક્રવારનો દિવસ આ રાશિના જાતકો માટે બનવાનો છે ખુબ જ ખાસ, માતાજીની કૃપાથી જીવનમાં થશે પ્રગતિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને અચાનક થયેલા લાભના કારણે આજે ખુશી થશે. જેના લીધે મનમાં ખુશી આવશે. પૈસાના રોકાણ બાબતે ધ્યાન આપો. આજના દિવસે આવક સાથે ખર્ચ  પણ વધી શકે છે.  આજના દિવસે કામને લઈને સજાગ રહેવું પડશે અને ઘણી મહેનત કરવી પડશે.  વેપારમાં લાભ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન […]