Jyotish

દૈનિક રાશિફળ 15 એપ્રિલ : ગુરુવારનો દિવસ આ રાશિના જાતકો માટે રહેવાનો છે ખુબ જ ખાસ, મળશે સાંઈબાબાના આશીર્વાદ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના અટકેલા કામની શરૂઆત કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. જેનાથી વિવાદ પણ થશે. […]