Bollywood Life style

શું સાથ નિભાના સાથિયાની TV અભિનેત્રી વંદના વિઠ્ઠલાણી રાખડી વેચીને ગુજરાન ચલાવવાની વાત સાચી છે?

કોરોના વાયરસ લોકડાઉનની વચ્ચે સામાન્ય લોકોથી માંડીને ટીવી ઉદ્યોગ સુધીના લોકોને પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા કલાકારોની કહાનીઓ બહાર આવી છે, જે જણાવી રહી છે કે સિતારાઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક કલાકારોએ આર્થિક સંકટને લીધે આત્મહત્યા કરી હોવાના અહેવાલો પણ મળ્યા છે. આ દરમિયાન બીજો […]