Gajab

આ 18 Optical Illusions જણાવે છે કે આંખોથી જોયેલું હંમેશા સાચું નથી હોતું

દિમાગ ચકરાવી દે આ 18 ભ્રામિક વિજ્ઞાન અને સર્જનાત્મકતાનો કમાલ છે

ઓપ્ટિકલ ભ્રમણા એ એક એવી કળા છે જેનો એકમાત્ર હેતુ આંખોને છેતરવું છે. સારી ઓપ્ટિકલ ભ્રમણ પેદા કરવા માટે ઘણી સમજ અને સંવેદનશીલતા જરૂરી છે. જે લોકો ઓપ્ટિકલ ભ્રમણ બનાવે છે તે તેને એવું બનાવે છે કે જ્યારે પણ દર્શક જેટલી વખત જુએ તેટલી વખતે કંઈક નવું જ દેખાય છે, કંઈક અલગ જ છે. દર્શકને હંમેશાં લાગે છે કે ફોટામાં કંઇક ખોટું છે. ચાલો જોઈએ આવા કેટલાક ઓપ્ટિકલ ભ્રમણાઓ કે જે મગજને કામ કરતુ બંધ કરી દેશે.

1. શું દિવાલો બનાવી છે ?


2. આવું કેવી રીતે શક્ય છે? માણસ ગાડી કેવી રીતે પકડી શકે?


3. દરિયામાં ઉગતો ચંદ્ર અને ખોપડી4. અહીં છત કઈ બાજુ છે?


5. તમને ખોપરી સિવાય બીજું કંઇ દેખાય છે?


6. એકવાર ફરી ધ્યાનથી જુઓ…


7. આ સીડી આકાશમાં જવાની છે કે શું?


8. આ તસ્વીર જોઈને મન ચકરાઈ તો નથી થઇ ગયું ને ?9. આને સુંદર કહેવાય કે ડરામણી કહેવાય?


10. આ કેટલું ઊંડું છે?


11. ચહેરા પર ચહેરો


12.આવું કેવી રીતે થઇ શકે?


13.ભાઈને પેટ તો જુઓ…


14. આ ફ્લોર તૂટી ગયો છે કે શું?15. શું તમે આ સ્ટોર પર જવા માંગો છે?

15. શું તમે આ સ્ટોર પર જવા માંગો છે?

16. પહેલી નજરમાં, ન્યુઝ પેપર સરળ લાગે છે પણ ધ્યાનથી જુઓ કંઈક દેખાશે.

17. અહીં કેટલા ઝીબ્રા છે?

18. બીચ માંગ