Gajab

આજે અમે તમને એવી 16 તસ્વીર બતાવીશું કે તે તમને વિચારતા કરી દેશે કે આ શું છે- જુઓ ક્લિક કરીને

આજે ટેક્નોલોજીના સમયમાં બધું આંગળાના ટેરવે આવી ગયું છે. ત્યારે આજે અમે તમને એવા 17 ફોટો બતાવીશું કે, જેને પહેલી વાર જોશો તો કંઈ આઈડિયા જ નહીં આવે તમે 2 થી 3 વાર ફોટો જોવો છો ત્યારબાદ જ ખબર પડશે. આ ફોટોમાં થોડું નસીબ, થોડી નવીનતા થોદુ મનોરંજન છે.

તો બીજી તરફ તમને એવું પણ લાગશે કે બરાબર સમય પર જ લેવામાં આવ્યા છે.
આવો જોઈએ 16 તસ્વીર

તમે ખાડામાં નજર કરો છો અને ખાડાની નજર તમારી પર હશે.

જયારે તમને સમયસર આરામ ના મળે અને બહુજ થાક લાગ્યો હોય યારે આવું થાય છે.

જયારે તમે ખુબ જ કંટાળતા હોય અને કંઈક પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હોય ત્યારે આ આ પ્રવૃત્તિ કરો.

બાળકો ઝડપથી મોટા થતા હોય છે તે સાંભળ્યું છે પણ ફોટોમાં જુઓ સાચે જ મોટા થઇ ગયું.

હું ભૂતકાળને ભૂલીને આગળ વધીશ જેથી મારે જિંદગીમાં ક્યારે પણ અફસોસ ના થાય.

આ નાની મહિલાની જેમબધું દુઃખ દર્દ ભૂલીને રમવાનો આનંદ લેવો.

આજનો એન્જીનીયર ખરેખર તમારા માથાને પણ વળાંક આપી શકવાની કાબેલિયત ધરાવે છે.

જયારે તમે વિચારો છો કે તમે જ ગુરુત્વાકર્ષણ બની જાવ છો ?

શું લાગે છે કો જીતશે રાક્ષસી કે પછી પ્પી ?

આ વ્યક્તિ પર જેટલું વધારે ધ્યાન આપશો તેટલા જ વધારે હેરાન થશો.

ડેવિડ કોપરફિલ્ડે ચોક્કસપણે આ ઉપાયથી કંઈક સિદ્ધ કર્યું છે.

જયારે માણસને ખરાબ સપનું આવે છે ત્યારે આવા જ રાક્ષસી જ વિચાર આવે.

માણસ હજી સુધીજાણી નથી શક્યોકે યુવકોએ યુવતીઓ સાથે કેવી રીતે વાતચીત કરવી તે, છતાં તે કોઈપણ શંકા વગર પણ અદભૂત સેલ્ફી લઈ શકે છે.

જયારે તમને વિચાર આવે કે તમારો મિત્ર કૂતરું થઇ જાય અને સેલ્ફી કેવી રીતે લે છે.

હડતાળ આવી રીતે પણ થઇ શકે છે.

શું જીસસ આ તમે છો ?