લોકો કહેતા હોય છે કે જીવન માત્ર એક જ વાર મળે છે માટે તેને મન ભરીને જીવી લેવું જોઇએ. જો કે તેનો અર્થ એ નથી કે તમારા જીવન ની સાથે કઈપણ કરવા લાગી જાવ માટે એવી ચીજ ન કરવી જોઈએ જેનાથી તમને કે તમારા જીવનને કોઈ નુકસાન થાય. એવામાં આજે અમે તમને એવી ખતરનાક તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમને પણ નવાઈ લાગશે.
પહેલા મને સેલ્ફી લેવા દો:
લોકો ગમે તેવી પરિસ્થિતિ માં પણ તસ્વીરો લેવાનું નથી ભૂલતા:
સિગરેટ તો પીવાની જ
લોકો માટે વાઘ પણ આ ભાઈ માટે માત્ર એક બિલાડી:
ડૂબતા પણ સેલ્ફી:
આ છોકરો અહીં જ પકડી રાખવાનો છે:
હવે નીચે કેવી રીતે જાશે?:
આ કેવી રીતે ઉડે છે?
અરે ગોલ્ફ વાળા ભાઈ પાછળ તો જુઓ:
આ ભાઈ ને વધારે ઊંઘ આવતી લાગે છે.
ઠંડક માણવાની મોજ:
જુઓ સુપરમેન બાઈક ચલાવી રહ્યો છે.
કંઈક અલગ જ પ્રકારનું લોક છે.
આ માસ્ક છે કે કંઈ ખબર નથી પડતી.
જૂની અને નવી શાયરીનો જમાનો છે ભાઈ.
દીકરીના ભવિષ્યની ચિતા કરતો બાપ…સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન
યુટ્યુબ પર જોઈને બનાવો તો પછી આવું જ થાય
માસ્ક છે કે કંઈ ખબર નથી પડતી.
ભાઈ આ ગાડીના સપના તો જુઓ…
માસ્ક
માસ્ક પહેરવાનું ફરજીયાત છે કેવું માસ્ક પહેરવાનું એ નહીં
સ્કૂટરમાં હોર્નનો નવો જુગાડ
માસ્ક પહેરવાથી મોઢું ના દેખાતું હોય કર્યો કંઈક આવો ઉપાય
માસ્કમાં હવાને પાણી માટેનો જુગાડ
માસ્કનો સદુપયોગ તો આ જ કરે છે.