Gajab

દુનિયામાં એવી વિચિત્ર ચીજ જોઈને તમે પણ હેરાન રહી જાશો, જુઓ 12 તસ્વીરો

રમુજી તસ્વીરો જોઈને વિચાર આવે કે આ લોકો ક્યાંથી શીખીને આવ્યા. આ લોકોની તસ્વીરો જેટલી વખત પણ જોઈએ મજા જ આવી જાય છે. બધાં એકબીજાથી ચડિયાતા છે. આમને જુગાડ યુનિવર્સીટીમાં મુકો તો બધાના પહેલો જ નંબર આવે બીજું તો કોઈ આવે જ નહીં. ક્યારેક તો વિચાર આવે કે આ લોકો શું વિચારીને આવું બધું કરતા હશે.

1. ભાઈ સાળીની વાત માની લીધી હોય તો લગ્ન તો થયા હોત…

2. પુરમાં પણ જપતા નથી…

3. બસમાં ઇમર્જન્સી સમયે બધા પોતાને સલામત સમજશે…

4. જુગાડુ એન્જીનીયર વાહ ભાઈ ભાઈ શું બનાવ્યું છે.

5. જાહેરમાં મૂત્ર વિસર્જન કરતા પહેલા આજુબાજુ જોઈ લેજો…

6. આ ડોક્ટરને શું કહીને બોલાવવા?

7. રિસાઈને અહીં બેસી જવાનું, આવું કોણ કરે…

8. યે દોસ્તી હમ નહીં તોડેગે, નીચેનો દંડો પડી ગયો તો પણ હવામાં લટકે છે.

9. તે સ્ત્રી છે કઈ પણ કરી શકે, આવી પત્નીનું શું કરવું?

હેરાન કરી દેનારા આ સંસાર માં કંઈપણ અશક્ય નથી. આ દુનિયામાં ઘણી વિચિત્ર બાબતો બને છે જેન જોઈને તેના પર વિશ્વાસ કરવું થોડું મુશ્કિલ થઇ જતું હોય છે. એવી જ અમુક વિચિત્ર બાબતો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થઇ રહી છે. આ તસ્વીરો જેટલી વધારે હેરાન કરનારી છે એટલી જ જ્ઞાન માટે સાચી પણ સાબિત થઈ શકે છે.

1. ઘરમાં પૈસા સંતાડવા માટે આનાથી સારી બીજી કોઈ જગ્યા ન હોઈ શકે:

2. શું તમે ક્યારેય જોયું છે એક આઈસ્ક્રીમ માં બે કપ?:

3. એક જ દિવસમાં બે અલગ અલગ બસો ની ટિકિટ:

4. જયારે શાર્ક એ આ છોકરી ને ડંખ માર્યો:

5. બસ અમુક જ ઇંચ દૂર રહી ગયું:

6. જયારે પણ તમારી ઉપર સાચી મુસીબત આવી જાય:

7. શું તમે ક્યારેય જોયા છે આવા પાન?:

8. અહીં જુઓ અસલી જોડી:

9. તમે પણ જીતી શકો છો 50,000 રૂપિયા:

10. પહેલા ક્યારેય નહિ જોયું હોય આવું આઈસ્ક્રીમ નું કોમ્બિનેશન:

11. વિચિત્ર હવાઈ જહાજ ની સીટ:

12. આ બાળક ને ખબર પડી આખરે શું છે જૈકપોટ: