1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોએ આ અઠવાડિયે ઘર હોય કે વ્યવસાયને લઈને વ્યસ્તતા રહેશે. મોટાભાગનો સમય લોકોને મળવા અને કામ કરવા માટે ખર્ચવામાં આવશે. ઘરના કામકાજ કરતી વખતે મહિલા વર્ગને તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. હાડકાં અથવા માંસપેશીઓને લગતી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. અઠવાડિયાના અંતમાં બિનજરૂરી ખર્ચ થવાની […]