Breaking News

મુકેશ અંબાણી ની વૈનિટી વાન ને અંદર થી જોશો તો ભૂલી જાશો એન્ટેલિયા ની સુવિધા, જુઓ તસ્વીરો….

દુનિયાના ધનવાન લોકોમાં શામિલ મુકેશ અંબાણી ની પાસે દુનિયાની અનેક કિંમતી ચીજો છે. તેનું ઘર પણ પોતાનામાં એક રહસ્ય ની જેમ છે. જેટલો શાનદાર તેનો બંગલો છે તેટલી જ બેહતરીન તેની વૈનિટી વાન પણ છે. મુકેશ અંબાણી પાસે અઢળક કાર નું કલેક્શન છે. આવો તો જોઈએ તેના આલીશાન વૈનિટી વાન ની તસ્વીરો.

મહેલ ની જેમ આલીશાન:

 

અંબાણી ની વૈનિટી વાન આલીશાન મહેલ ની જેમ શણગારવામા આવી છે. જો કે તેની પાસે ઘણી ગાડીઓનું કલેક્શન છે પણ સૌથી ભવ્ય અને શાનદાર વાહન આ જ છે.

મળશે દરેક સુવિધા:

 


આ બે માળ ની વાન માં દરેક સુવિધા ઉપલબ્ધ છે જે એક ધનવાન ને જોઈતી હોય છે. બેડરૂમ, મિટિંગ રૂમ, કિચન, વોશ રૂમ, બાલ્કની, છત, બાર વેગેરે જેવા કમ્પાર્ટમેન્ટ છે.

જેવું કામ તેટલી કિંમત:

 

જણાવી દઈએ કે આ વૈનિટી વાન ની કિંમત 25 કરોડ રૂપિયા છે.

સિક્યોરિટી ની ખાસ વ્યવસ્થા:

આટલી સિક્યોરિટી તો કોઈ રાજા મહારાજા ની પણ નહિ હોય. આ વાન બનાવનારી કંપની નું કહેવું છે કે જો તેની આગળ કોઈ બૉમ્બ પણ કેમ ના ફૂટે પણ આ વાન માં એક ખરોચ પણ આવી ના શકે.

ઇન્ટિરિયર નું રાખવામાં આવ્યું છે ધ્યાન:

અંદર ની તસ્વીર જોઈને તમે સમજી જ ગયા હશો કે તેનું ઇન્ટિરિયર ખાસ તરિકા થી ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેને એકદમ રૉયલ લુક આપવાની કોશિશ કરવામાં આવેલી છે.

આટલી કિંમત માં તો નૈનો નો કાફલો થઇ જાય:

આ વૈનિટી વાન જેટલી મોંઘી છે તેટલો જ ખર્ચ તેને ચલાવામાં પણ આવે છે. મુંબઈ આરટીઓ એ આ વાન ને રસ્તા પર ચલાવા માટે ના 1.82 કરોડ રૂપિયા લીધા છે. આટલી કિંમત માં તો 15 નૈનો કાર રજીસ્ટ્રેશન ની સાથે રસ્તા પર ઉતરી શકે છે.

સ્વદેશી નથી આ વાન:

આ વાન નું નિર્માણ ભારતીય કંપની દ્વારા નહિ પણ કોઈ એક વિદેશી કંપની દ્વારા કરવામાં આવેલું છે.

Author: fulonimahek.com