Breaking News

લક્ષ્મી માતા ની કૃપા મેળવવા માટે શુક્રવારે આ ઉપાય કરો, ઘર માં વધશે સુખ સમૃદ્ધિ

શુક્રવારને માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા જણાવ્યા મુજબ,આ દિવસને શુક્ર ગ્રહને અનુકુળ કરવા અને આ ગ્રહના દોષ દૂર કરવા માટે ઘણા ઉપાય કરવામા આવે છે. માતા લક્ષ્મીની કૃપા પણ રહે છે. આજે, અમે તમને ઇલાયચીનો એક એવો કહીએ છીએ જે આપની દરેક ઈચ્છા પૂરી કરી શકે છે તેમજ તમને સંપત્તિ આપે છે.એ વાતનું ખાસ ધ્યાનમાં રાખો કે આ ઉપાયો શુક્રવારે રાત્રે 12 વાગે પછી થવું જોઈએ-

આવા ઉપાયો કરવા

– શુક્રવારે રાત્રે 12 વાગ્યા પહેલાં સારી રીતે હાથ પગ ધોઈ સ્વચ્છ થઈને સફેદ કપડાં પહેરવા. – તેના પછી કમળના આસન પર બેઠેલા માઁ લક્ષ્મી ફોટાને ઘરની સ્વચ્છ અને શાંતિવાળી જગ્યાએ સ્થાપિત કરો. – હવે એ ફોટાની સામે ત્રણ ઈલાયચી પોતાના ઇષ્ટ દેવનું ધ્યાન કરો માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા પોતાની મનોકામના પુરી કરવા અને બધી મુશ્કેલીઓ દૂર કરવા મનોમન પ્રાર્થના કરો – તેના પછી શુક્રનો મંત્ર ૐ દ્રા દ્રી દ્રો સઃ શુક્રાય નમઃ નો 21 વાર જાપ કરવો. – હવે ત્રણ ઈલાયચી પોતાના જમણા હાથની મુઠ્ઠીમાં રાખો અને નવગ્રહનું ધ્યાન ધરતા પોતાની પરેશાની દૂર કરવા માટે પ્રાર્થના કરો. – તેના પછી મુઠ્ઠી ખોલી તેના પાર ત્રણવાર ફૂંક મારી ઈલાયચીને એક કટોરીમાં રાખી મુખ્ય દરવાજા પાસે લઇ જાઓ.

– ત્યાં જઈ કટોરીમાં કપૂર પણ રાખો પછી અને સળગાવી દો જયારે ઈલાયચી બળી જાય ત્યારે અને તુલસીના છોડમાં નાખી દો. – તુલસી ના હોઈ તો અને નદી જળ પ્રવાહમોં વહાવી શકો છો , થોડા દિવસમાં તમને અસર જોવા મળશે.

Author: fulonimahek.com