Gajab

સ્ત્રીનું એવું કયું રૂપ છે ? જેને બધા જ જુએ છે પરંતુ તેનો પતિ ક્યારેય નથી જોઈ શકતો? જવાબ સાંભળીને તમને ચક્કર આવી જશે

આપણા દેશની અંદર ઘણી એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓન આયોજનો થતા હોય છે અને કરોડો લોકો પરીક્ષાઓ પણ આપે છે. ત્યારે આ પરીક્ષાની અંદર ઘણા એવા સવાલો આવે છે જેના જવાબમાં આપણે ગોથા ખાઈ જઈએ છીએ. તો મોટી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં પણ આપણને એવા સવાલો પૂછવામાં આવે છે, જેની આપણે કલ્પના પણ ના કરી હોય. આજે અમે તમને એવા જ કેટલાક સવાલો અને જવાબો જણાવીશું જેને સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો.

પ્રશ્ન: 1- મંગળ ઉપર સૌથી વધારે રોવર મોકલવા વાળો વિશ્વનો કયો એવો પહેલો દેશ છે ?
જવાબ: અમેરિકા

પ્રશ્ન: 2 – ભારતીય રિઝર્વ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
જવાબ: નવી દિલ્હી

પ્રશ્ન: 3 –  પ્લાસ્ટિક ગ્રીન હાઉસ કેટલા સમય સુધી ચાલે છે ?
જવાબ: 4 વર્ષ

પ્રશ્ન : 4- પ્રાચીન ભારતમાં ક્યાં વિદેશી રાજદૂતે “ઇન્ડિકા” નામનું પુસ્તક લખ્યું હતું.
જવાબ: મેગસ્થનીજ

પ્રશ્ન: 5- સમ્રાટ બિન્દુસાર અને મહારાણી ધર્મ દેવીનો પુત્ર કયો ચક્રવર્તી હતો ?
જવાબ: અશોક

પ્રશ્ન: 6- સૌથી પહેલા ભારતીય પોસ્ટ ટિકિટ ઉપર કોની તસ્વીર છાપવામાં આવી હતી ?
જવાબ: મહારાણી વિક્ટોરિયા

પ્રશ્ન: 7- કાયા દેશમાં સૌથી પહેલા કાગળના નાણાંની શરૂઆત થઇ હતી ?
જવાબ: ચીન

પ્રશ્ન: 8- ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
જવાબ: ગુજરાત

પ્રશ્ન:9- કઈ નદીનો ઉપયોગ ઓલિવ રીડલે કાચબા ઈંડા આપવા માટે કરે છે ?
જવાબ: દેવી નદી

પ્રશ્ન: 10- ઓક્સિજનની આપૂર્તિ વગર માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરવા વાળા પહેલા વ્યક્તિ કોણ હતા ?
જવાબ: રૈનહોલ્ડ મેસનેર

પ્રશ્ન: 11:-કાંચીન પહાડીઓ ભારતના કાયા દેશ સાથે સીમાનું નિર્માણ કરે છે ?
જવાબ: મ્યાંમાર

પ્રશ્ન: 12- ભારતમાં જ ઉદગમ થનારી સૌથી લાંબી નદી કઈ છે ?
જવાબ: ગંગા

પ્રશ્ન:13- ભારતની પહેલી યુરેઈનીયમ ખાણ ક્યાં સ્થાન ઉપર છે ?
જવાબ: જાદુગૌડા

પ્રશ્ન: 14- ઈસ્વી (AD) અને ઈસા પૂર્વ (BC)માં શું અંતર છે ?
જવાબ: AD નો અર્થ ઈસા મસીહાના જન્મ બાદની તારીખથી છે તો BCનો મતલબ ઈસા મસીહાના જન્મ પહેલાથી.

પ્રશ્ન: 15- વિશ્વમાં ઉત્પાદિત થતા કુલ કોલસાના કેટલા ટકા ભાગ બિટુમીનસ કોલસાનો હોય છે?
જવાબ: 80%

પ્રશ્ન: 16- અયોધ્યા વિવાદની સુનાવણીમાંથી ક્યાં જજ સંવિધાન પીઠથી હટી ગયા હતા?
જવાબ: જસ્ટિસ યુયુ લલિત

 

પ્રશ્ન: 17- જાન્યુઆરી 2019થી કઈ હાઇકોર્ટ પોતાના નિર્ણય હિન્દીમાં પણ આપી રહી છે ?
જવાબ: ઇલ્હાબાદ હાઇકોર્ટ

પ્રશ્ન:18- કાયા રાજ્ય માટે અલગ હાઇકોર્ટના ગઠન માટે મંજૂરી મળી છે ?
જવાબ: આંધ્ર પ્રદેશ

પ્રશ્ન:19- દેશની પહેલી મહિલા દારુલ-કજા (શરઈ કોર્ટ) ક્યાં ખુલી છે ?
જવાબ: કાનપુર

પ્રશ્ન:20- ક્યાં રાજ્યની હાઇકોર્ટ દ્વારા જાનવરોને પણ કાનૂની રીતે વ્યક્તિ જાહેર કર્યા છે ?
જવાબ: ઉત્તરાખંડ

પ્રશ્ન:21- સ્ત્રીનું એવું કયું રૂપ છે ? જેને બધા જ જુએ છે પરંતુ તેનો પતિ ક્યારેય નથી જોઈ શકતો?
જવાબ: સ્ત્રીનું વિધવા રૂપ બધા જ જોઈ શકે છે, પરંતુ તેનો પતિ ક્યારેય નથી જોઈ શકતો.