Breaking News

જાણવા જેવું: ગોળ ખાવાના છે આ 7 ફાયદા, તમે પણ વાંચો અને શેર કરી બીજાને પણ વંચાવો

ભારતમાં મોટાભાગે લોકો ભોજન બાદ ગોળ લેવાનું પસંદ કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે સ્વાદ ની સાથે-સાથે તેમાં સ્વાસ્થ્યનાં પણ ઘણા રાઝ છુપાયેલા છે. ગોળ તમારા પેટ સંબંધી ઘણી બીમારીઓને દુર કરે છે. તેનાથી પાચનતંત્ર મજબુત બને છે અને ત્વચામાં પણ નિખાર આવે છે. આવો તો જાણીને ગોળ ખાવાના ફાયદા..

1. સાંધાઓમાં દર્દ: ઠંડી ની સીજન આવતા જ લોકોમાં સાંધાઓનાં દર્દ ની શ્કીઆય્ત રહે છે. ગોળ તમને આ દર્દ માંથી રાહત અપાવી શકે છે. તમે ગોળને આડું સાથે ખાઈ શકો છો કે પછી એક ગ્લાસ દૂધની સાથે પણ લઇ શકો છો. જે હાડકાઓને મજબુત બનાવે છે. 2. ત્વચાના નિખાર માટે: ગોળ ખાવાથી ત્વચા સંબંધી પરેશાનીઓથી મુક્તિ મળી શકે છે, સાથે જ મસા ની ફરિયાદ પણ નથી રહેતી અને ત્વચામાં એક નવો નિખાર આવે છે. 3. પાચન માટે: ગોળ પાચનતંત્રને મજબુત બનાવે છે. તેને ખાવાથી પેટમાં ગેસ નથી થતું અને કબ્જની શિકાયત પણ દુર થઇ જાય છે. 4. ગળાની ખરાશ માટે: ગોળને આદું સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ દુર થઇ જાય છે.

5. લીવર માટે: તે આપણા ખૂનથી હાનીકારક ટોક્સીન ભાર નીકાળે છે અને શરીરમાં રક્ત પ્રવાહ બેહતર બનાવે છે, તેનાથી આપણા લીવરનું સ્વાસ્થ્ય સારું રહે છે. 6. આયરનનો સ્ત્રોત: ગોળમાં આયરનની ભરપુર માત્રા મળી આવે છે, એનીમિયા થી ગ્રસ્ત લોકો માટે તે ખુબ જ ફાયદો કરાવે છે. 7. મીટાવે છે થકાન: જયારે પણ તમે થકાન મહેસુસ કરો તો ગોળ ખાઈ લો, તે આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે. 8. અસ્થમા રોગીઓ માટે: ગોળમાં એંટીએલર્જીક ગુણ હોય છે તેને લીધે અસ્થમા નાં રોગીઓ માટે તે ફાયદો કરાવે છે. તમે ગોળ અને તલના લાડું બનાવીને પણ ખાઈ શકો છો. સાથે જ તે શરીરનું તાપમાન પણ નિયંત્રિત કરી શકે છે. 9. પીરીયડ્સનાં દર્દમાં રાહત: પીરીયડ્સનાં દૌરાન મોટાભાગે મહિલાઓ ચીડચીડી બની જાતી હોય છે, ગોળના સેવન કરવાથી આ સમસ્યા દુર થાય છે સાથે જ દર્દ માં પણ રાહત મળે છે.

10.કાનનું દર્દ મીટાવે: ગોલમા સોડીયમ અને પોટેશિયમ હોય છે, જે શરીરમાં એસિડની માત્રાને કંટ્રોલ કરવામાં સહાયક છે જેને લીધે બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. 11. સરદી-જુકામ: ગોળમાં એન્ટી-ઓક્સિડેંટ અને મિનરલ્સ મળી આવે છે જે આપની રોગપ્રતિકારક ક્ષમતાને મજબુત બનાવે છે, તેના સેવનથી સરદી-જુકામ જેવી બીમારીઓથી પણ રાહત મળે છે.

Author: fulonimahek.com