Breaking News

બદલો લેવામાં માહિર હોય છે આ 4 રાશિ વાળા, પંગા લેતા પહેલા એક વાર જરૂર વિચારો

બદલો એક એવી વસ્તુ છે જેને વ્યક્તિ પોતપોતાની રીતે લેતા હોય છે. જો કોઈ માણસ પ્રતિશોધ ની ભાવના માં બળી રહ્યા છે તો હર કિંમત પર પોતાનો બદલો લઈને જ રહે છે.પણ દરેક વ્ય્ક્તોનો પોતપોતાનો બદલો લેવાનો અંદાજ અલગ અલગ હોય છે. કોઈ સામે આવીને તો કોઈ ષડયંત્ર રચીને હર કોઈની અલગ અલગ તતરીકો હોય છે. આજે અમે કહેવા જઈ રહ્યા છીએ રાશીઓ અનુસાર બદલો લેવાનો તરીકો.

મેષ રાશી: મેષ રાશીને મંગળ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે જે પોતાનામાં જ એક વિનાશકારી ગ્રહના રૂપમાં જાણવામાં આવે છે. તો તમારો દુશ્મન આજ રાશી ચિન્હથી સંબંધિત રાખે છે તો જરા બચીને રહો. કેમ કે મેષરાશી વાળા જો ગુસ્સો કરવો કે બદલો લેવા પર ઉતરી આવે તો તેઓ કઈપણ સમજતા વિચારતા નથી. બસ તેજ કરે છે જે તે સમયે તેને સૌથી વધુ યોગ્ય લાગે છે. કોઈની સાથે બદલો લેવા માં તેઓ કોઈપણ અહદ સુધી જવા માટે તૈયાર થઇ જાય છે.’

2. વૃષભ રાશી: આ રાશિના લોકો વાતોને હંમેશા જ પોતાના દિલ તથા દિમાગમાં વસાવીને રાખે છે. તેઓ ન તો કોઈ દ્વારા મળેલા સ્નેહ ભૂલે છે ન તો અન્ય દ્વારા મળેલો દર્દ ભૂલે છે. પણ બદલો લેવાના મામલામાં તે તરત તો નહિ પણ અમુક સમય બાદ રીએક્ટ જરૂર કરે છે. કેમ કે તેઓ પોતાના તેજ દિમાગની ઉપયોગ કરીને તેરકીબ બનાવે છે અને બાદમાં તેને આજમાવે છે.

3. મિથુન રાશી:જો તમારો દુશ્મન મિથુન રાશિનો છે તો બની શકે કે તેઓ તમારી ભૂલને માફ કરી દે અને તમારા પર કોઈપણ પ્રકારનો વાર ન કરે. કેમ કે મિથુન રાશિના લોકો મોટાભાગે મામલો કે ગુનાંહોને ધીરે-ધીરે ભુલાવી દેતા હોય છે કે પછી સમય આવવા પર ખુદ જ મન માં ને મન માં તેને માફ કરી દેતા હોય છે. ખુબ ઓછા તેવા હોય છે જે જેઓ બદલાની ભાવના રાખતા હોય છે.

4. કર્ક રાશી: આ એક એવી રાશી છે જે તમને બદલો લેવાનો સાચો અર્થ સમજાવી શકે છે. જો તમારો દુશ્મન કર્ક રાશિનો છે તો ખુદને તૈયાર કરી લો.
Author: fulonimahek.com