Jyotish

દૈનિક રાશિફળ 9 એપ્રિલ : માતાજીની કૃપાથી શુક્રવારનો દિવસ આ 3 રાશિના જાતકો માટે રહેશે ખુબ જ ખાસ, જાણો કેવો રહેશે તમારો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજે ઘરની અંદર કોઈ ધાર્મિક કામનું આયોજન કરી શકે છે. જેના કારણે મનમાં પણ ખુશી રહેશે અને પરિવારનું વાતવરણ પણ ખુશી ભરેલું રહેશે. આજના દિવસે કામમાં પણ થોડી રાહત અનુભવાશે. પરણિત લોકો આજે ખુશ નજર આવશે. પ્રેમી પંખીડાઓ વચ્ચે આજે મતભેદ થઇ શકે છે. 2.વૃષભ […]

News

મજબૂરી તો જુઓ, શબ માટે એમ્બ્યુલન્સ કે શબવાહિની ના મળતા પરિવાર હાથ લારીમાં સ્મશાને ગયો

સમગ્ર દેશ અને દુનિયા સમેત ગુજરાતમાં પણ કોરોનાના રાફડો ફાટી રહ્યો છે, રોજના લાખો લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોનાના વધતા કેસના કારણે એમ્બ્યુલન્સ અને શબ વાહિની પણ ખાલી નથી, એવામાં એક પરિવાર દ્વારા પોતાના સ્વજનના દેહને હાથ લારીમાં લઈને […]

Life style

બાળપણમાં આટલી સુંદર દેખાતી હતી આ સાધ્વી, આધ્યાત્મિક વક્તા હોવા છતાં પણ લગ્ન કરીને માં બનવા માંગે છે જયાં કિશોરી

આધ્યાત્મિક વક્તા એવી જયાં કિશોરીને આજે દરેક લોકો ઓળખે છે. માત્ર 23 વર્ષની ઉંમરે જયાંજીએ ખુબ લોકપ્રિયતા અને આગવું  નામ બનાવી લીધું છે. તેમના ઉપદેશો અને તેના પ્રવચનો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે અને લોકો તેને ખુબ પસંદ કરે છે. આજે અમે તમને જયા કિશોરીજીના જીવનની અમુક ખાસ વાતો જણાવીશું. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી […]