National

આ 17 વિચિત્ર તસ્વીરો જોઈને હસી હસીને આંખમાં પાણી આવી જશે

આ 17 વિચિત્ર તસ્વીરોને જોઈને તમે પણ વિચારવા લાગશો કે આ તસ્વીરો કહેવા શું માંગે છે. આ તસ્વીરો જોઈને મગજના દરેક તંતુઓમાં નવી ઉર્જા આવી જશે અને તમે જીવનમાં તાજગી અનુભવશો. તમારો આખા દિવસનો થાક ઉતરી જશે. આ તસ્વીરો પહેલીવાર જોશો તો નહિ સમજાય પણ જયારે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આ તસ્વીરમાં શું છે. તો ચાલો જોઈએ આ તસ્વીરો.

1. ગાડી બહાર કેવી રીતે કાઢવી?

2. આટલું મીઠું કોને ભાવે?

3. હજી પહેરો ટોપી બહુ શોખ હતો ને…

4. લો બોલો હવે આનું શું કરવું..

5. મિત્રો માટે શું શું કરવું પડે છે…

6. આ બનાવવાવાળાને એક સલામી તો આપવી જ પડશે

7. આ હવામાં કેમ લટકે છે?

8. મારો નવો Ioppo, નવો નીકળ્યો છે.

9. આવું કોને કોને કર્યું છે?

10. પત્નીએ કહ્યું હતું કે અડધા બટાકા છોલજો…

11. બોલો નામ જ સમસ્યા છે તો પછી શું થશે આનું?

12. બસ આજ જોવાનું બાકી રહ્યું હતું

13. આ શું છે?

14. આ સીડી ક્યાં જવા માટે છે.

15. ગાડીનું હેન્ડલ પણ ઠંડીમાં થીજી ગયું લો બોલો…

16. બિચારો એડમીન

17. આવું કોણ કરે સોસના પાઉચ સાથે?